Get Mystery Box with random crypto!

*JSGIF SAURASHTRA REGION* જય જિનેન્દ્ર પ્રણામ jainFoodSup | Global JIO chnl www.globaljio.com

*JSGIF SAURASHTRA REGION*

જય જિનેન્દ્ર પ્રણામ

jainFoodSuppliers.com

*ફ્રી રેજીસ્ટ્રેશન કરાવી શકશે*
*આ પ્રોજેકટ ના ઉદ્દેશ્ય*

જૈન ફૂડ નો વિતરણ કરતા વ્યાપારીઓ ને જૈન ફૂડ ઉપયોગકર્તા સુધી પહોંચાણવાની મદદ કરવી.

જૈન સ્ત્રી ઉદ્યમીઓ ને સહયોગ અને સક્ષમ કરવો.

જૈન જીવન શૈલી (ખાદ્ય પદાર્થ) ને જૈનો અને અજૈનો વચ્ચે પ્રોત્સાહન આપવું.

જૈનો સુધી જરૂરત પડે જૈન ફૂડ સરળતા થી પહોંચી શકે તેમાં મદદ રૂપ થવું.

વિહાર સમયે આપણા ગુરુભગવંતો ને ગોચરી માં સહાયરૂપ થવું.

વાંછિત શ્રાવકો ને વૈયાવચ્ચ નો લાભ અપાવા મદદ કરવી.

જૈન ફૂડ ને અન્ય ફૂડ ની સરખામણી માં સ્વાસ્થ્યવર્ધક સાબિત કરવું.

નજીક ના જૈન ફૂડ સપ્લાયર ને આપણા એપ/ વેબસાઈટ ના માધ્યમ થી ગૂગલ મેપ ની મદદ થી ગોતવા માં મદદ કરવી.

*રજીસ્ટર કરવા https://jainfoodsuppliers.com* પર જવું.

*વધુ વિગત માટે 7977228924 સંપર્ક કરો*