Get Mystery Box with random crypto!

Miss You yaar​ એક દિવસ આપણે બધા અલગ થઈ જશું. દિવસો, મહીના, વ | Gujju entertainment & movies

Miss You yaar​

એક દિવસ આપણે બધા અલગ થઈ જશું.
દિવસો, મહીના, વર્ષો વીતી જશે.
આપણે એકબીજાને યાદ કરીશું.
વિતાવેલી પળો વાગોળીશું
પછી એક દિવસ આપણા છોકરાં આપણો ફોટો જોઇને પૂછશે..
આ કોણ છે.??
ત્યારે આપણા ચહેરા પર આંસુ સાથે સ્મિત હશે અને આપણે કહીશું આ એ છે....
જેની સાથે મેં મારી જિંદગીની અણમોલ પળો વિતાવી છે..
આ તમારા અણમોલ મિત્રોને મોકલો જેને તમે કોઈ દિવસ ભૂલવા નથી માંગતા..
Love.. You.. My best friend​

Tere jaisa yaar kaha​
Kaha aeisa yaarana

હું હોઉં તો મને પણ મોકલજો.

Join -https://t.me/Gujju_entertainment

મજા આવતી હોય તો share કરો દોસ્તો.