આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે. જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિ | જ્ઞાન સારથિ અંગ્રેજી
આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે. જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ અહીંયા મળી રહશે. https://telegram.me/gyansarthiofficial
આ ચેનલ યુવરાજસિંહ જાડેજા(યુયુત્સુ) દ્વારા બનાવવામાં આવેલ છે. આ ચેનલ નો મુખ્ય ઉદ્દેશ આપને સાચી અને સચોટ માહિતી મળી રહે તે જ છે. આપના તમામ મિત્ર વર્તુળ, વોટ્સ એપ ગ્રૂપ સુધી આ મેસેજ ખાસ પોહચાડી દેજો.