Get Mystery Box with random crypto!

'કોરોનાનું ત્રીજું વેવ આવીને જ રહેશે, આવતા દોઢ - બે મહિનામાં' | Jignesh Mevani

"કોરોનાનું ત્રીજું વેવ આવીને જ રહેશે, આવતા દોઢ - બે મહિનામાં" : ડો.રણદીપ ગુલેરિયા, AIIMS
એટલે જ, મારા મતવિસ્તાર વડગામમાં નવેસરથી શરૂ કરું છું રસીકરણ અભિયાન!
અમારી ટીમ ગામે ગામ જશે, પોસ્ટર લગાવશે અને રસીકરણ માટે લોકોને પ્રેરિત કરશે.
ઓકસીજન અને પથારી માટે ભીખ માંગવી પડે એના કરતાં રસી મૂકાવો, જેથી ઓકસીજન અને પથારીની જરૂર જ ના પડે!

The third wave of Corona will remain coming, in the next two and a half months ′′: Dr. Randeep Guleria, AIIMS
That is why, I am starting vaccination campaign from November in my constituency Vadgam!
Our team will go village to village, put up posters and motivate people to get vaccinated.
Rather than begging for oxygen and bed, get vaccinated, so that oxygen and beds are not needed!