Get Mystery Box with random crypto!

@ Junagadh_Education @

Logo of telegram channel junagadheducation — @ Junagadh_Education @
Logo of telegram channel junagadheducation — @ Junagadh_Education @
Channel address: @junagadheducation
Categories: Uncategorized
Language: English
Subscribers: 4.96K
Description from channel

👉 આ ચેનલમાં માત્ર ગવર્મેન્ટ પાઠ્યપુસ્તક(GCERT), NCERT, અને આધારભૂત ગ્રંથોમાંથી માહિતી મુકવામાં આવે છે.
💐 અમારી વેબસાઈટ પર દરેક વિષય નું મટિરિયલ મુકવામાં આવેલ છે.
👉 Www.junagadheducation.com
👉કામ અને નામ કેવાની જરૂર નથી બધા ને ખબર છે .

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

0

2 stars

1

1 stars

0


The latest Messages

2022-03-20 17:50:44 દરરોજ ઓનલાઈન ટેસ્ટ અને ડિસ્કશન માટે જોઈન કરો આ ગ્રુપ.




https://t.me/+x9G2FcHrbmM1ODQ1
3.1K views14:50
Open / Comment
2021-09-19 08:19:45
ગુજરાતી વ્યાકરણ

ધોરણ :- ૧૨
શબ્દાર્થ


Chap :- ૧- વૈષ્ણવજન


• વૈષ્ણવજન-વિષ્ણુનો ભક્ત
• સકળ લોક- આખું જગત
• વાચ -કાછ વાણી અને કાર્ય(કાજ)
• નિશ્ચલ -નિશ્ચળ, અચળ, ડગે નહિ તેવું
• સમદૃષ્ટિ - જે સૌને સમાન રીતે જુએ છે તે
• તૃષ્ણા - ઇચ્છા, કામના,ભૌતિક વસ્તુ મેળવવાની ઇચ્છા
• વૈરાગ્ય - સંસારનાં મોહ-માયા ન હોવાં તે, રાગ અથવા આસક્તિનો અભાવ
• રામનામ-શું તાળી લાગવી - રામનામની લગની લાગવી; તેની સાથે એકતાન થઈ જવું,
• કામ - ઇચ્છા, વાસના
• એકોતેર કુળ તારવાં - બધા પૂર્વજોનો ઉદ્ધાર કરવો

Join :- @dabhivb_gk

ડાભી વિશાલ
7.8K views05:19
Open / Comment
2021-09-17 08:21:45 કન્ફયુજ પોઈન્ટ



*ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ*


ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ગુજરાતી શબ્દભંડોળ માં કઈ ભાષાનો ફાળો નથી?
1.અરબી
2.ફારસી
3 ફ્રેન્ચ
4 પોર્ટુગીઝ.

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: નર્મદા - સમાસ કયો છે?
1.કર્મધારય
2 દ્વિગુ
3.ઉપપદ
4 બહુવ્રહી

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ક્રિયાપદો દરેક કાળના કેટલા પ્રકારના રૂપો હોઈ છે?

A.5
B.3.
C.4
D.7

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: અધૂરી ક્રિયા દર્શવનાર પદોને શુ કહેવાઈ છે ?
1.નિપાત
2.સંયોજક
3.ક્રૂદત
4 નામયોગી

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ગુજરાતી ભાષા માં અઘોષ ની સખ્યાં કેટલી?
A.27
B.13
C.36
D.22

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: સ્વર સાથે વ્યજન જોડાઈને કઈ સંધિ બને?
1.સ્વર સંધિ
2 વ્યજન સંધિ
3 સજાતીય સંધિ.
4.વિજાતીય સંધિ

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: " સંયોજક વડે વિગ્રહ પામવું " એ કયા સમાસ નૂ લક્ષણ છે ?
1.દ્વિગુ
2.કર્મધારય
3.તતપુરુષ.
4.દ્વદ્વં

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ગુજરાતી ભાષા માં ક્રિયાપદ કેટલા પ્રયોગ છે ?
A.3
B.4
C.7.
D.8

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: નીચેના માંથી ક્યો વિશેષણનો પ્રકાર નથી?
1.પરિમાનવચક
2.રિતીવચક
3.ગુણવાચક
4.અનુવાદ્ય

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે?
1.કર્તા
2.સંપ્રદાન
3.કરણ
4.અપદાન

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ગુજરાતી શબ્દભંડોળ માં કઈ ભાષાનો ફાળો નથી?
1.અરબી
2.ફારસી
3 ફ્રેન્ચ
4 પોર્ટુગીઝ...

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: નીચેના માંથી કયો સંધિ નો પ્રકાર નથી??
1.સજાતીય
2.વિજાતીય
3.વર્ણજાતિય
4.વ્યજન

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: નીચેના માંથી કયો નિપતનો પ્રકાર નથી?
1.કારણવાચક
2.ભારવાચક
3.વિનયવચક
4.પ્રકીર્ણ

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: સંજ્ઞાના પ્રકારો કેટલા છે ?
A.4
B.6
C.7
D.5

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 'તે પઁખીની ઉપર પથરો ફેકતા ફેંકી દીધો' છદ કયો છે ?

1.મંદાક્રાનતા
2.પૃથ્વી
3.વસંતતિલકા
4.શીખરણી

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ગુજરાતી ભાષામાં કેટલાં શુદ્ધ કાળ છે ?

A.3
B.4
C.5
D.6

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ગુજરાતી ભાષામાં કેટલા મિશ્રકાળ છે ?
A.8
B.12
C.15
D.10

Join telegram:T.me/dabhivb_gk


ડાભી વિશાલ.
5.4K views05:21
Open / Comment
2021-09-14 15:16:44
સાગરકાંઠાનો પ્રવાસ

રધુવીર ચૌધરી
જન્મ : ૫-૧૨-૧૯૩૮

રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે.
કૉલેજે કક્ષાએ વરસો સુધી અધ્યય-અધ્યાપનકાર્ય કર્યું છે.
[તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે. કવિતા, ટુંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે. ]

‘ઉપરવાસ કથાત્રયી’ તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે.
‘ઝૂલતા મિનારા’ નાટકસંગ્રહ અને ‘સાહરાની ભવ્યતા’ નિબંધસંગ્રહ પણ્સ તેમણે પ્રસિદ્ધ કર્યા છે.

તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે.

( કાવ્યમાં) ગુજરાતના દરિયાકાંઠે આવેલાં જાણીતાં સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવાં સ્થાળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે, પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે.
સાથે-સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે.
●═══════════════════●
Join :- @dabhivb_gk
●═══════════════════●
ડાભી વિશાલ
3.7K views12:16
Open / Comment
2021-09-12 12:32:00
રાવણનું મિથ્યાભિમાન (ગિરધર )


કવિ :- ગિરધરદાસ
જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો.
તેમના પિતાનું નામ ગરબદાસ.

‘ગિરધરકૃત રામાયણ’ અને ‘રાજસૂયયજ્ઞ’ તેમનાં જાણીતાં પુસ્તકો છે.

‘ગિરધર ‘ મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથાનિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે.

સીતાના સ્વયંવર માટે જનકરાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્ર્યંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે, તેની સાથે પુત્રી સીતાનાં લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો.

તેને પોતાના બળનું અભિમાન હતું. એ રુઆબભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઊપડ્યું નહિ અને તે ધનુષ્યતળે દબાઈ ગયો. તેની ભારે ફજેતી થઈ. એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે.


Join :- @dabhivb_gk

ડાભી વિશાલ
3.4K views09:32
Open / Comment
2021-09-12 09:12:19 Confusion_point

ધોરણ 9

PART -1

શબ્દ સમુહ માટે એક શબ્દ

ગાય રૂપી ધન = ગૌધન

ઘાસ ની પથારી = સાથરો

ચંદ્ર જેવી શીતળ કૃપાદ્રષ્ટિ = સોમદ્રષ્ટિ

શણગાર વિનાનું , શોભા રહિત = અડવું

ધરાય નહિ તેવું , વધારે પડતું ખાનારું = અકરાંતિયું

મારવું તે = તાડન

યાચના કરવી , માંગવું = જાંચવું

વેદનું લયાનુકારી ગાન = વેદના નું ગાન


સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જો હેતુસર કરવામાં આવે તો સફળતા પ્રાપ્ત કરવી આસાન બની જાય માટે આમે આજે તમારા માટે લાવ્યાં છે*

કન્ફ્યુઝન પોઈન્ટ માટે અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડવ

◆ https://t.me/dabhivb_gk

શક્તિ ગઢવી
3.2K views06:12
Open / Comment
2021-09-11 07:14:23 Account and Auditor and sub Treasury માટે કોઈ CPT ની તૈયારી કરતા હોય એ મેસેજ કરજો
@mr_Dabhi
2.9K views04:14
Open / Comment
2021-09-09 05:21:13
ગુજરાતી વ્યાકરણ


Target Head Clerk
Bin sachivalay

આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : વંત્યાક
રીંગણાં
હળદર
ભીંડા
નકામુ

આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો ઃ ઉપાલંભ

નળ
આલિંગન
ચપટી
ઠપકો

આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : દાખડો

દાખલો
તકલીફ
ખાટલો
લાંબી

આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો ઃ ક્રૂઝે
દુધ
ઘેટુ
ટપકે
પટારો

આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : દયિત

રાક્ષસ
મોટુ પગલું
પ્રિય
લાચાર

Join :- @dabhivb_gk

જવાબ સાંજે મુકવામાં આવશે Only On Confusion point ચેનલ

ડાભી વિશાલ
3.3K views02:21
Open / Comment
2021-09-08 18:58:33 કન્ફ્યુજન પોઈન્ટ

Ctrl + Alt + C
Copyright Symbol

Ctrl + Alt + R
Registered Symbol

Ctrl + Alt + T
Trademark Symbol

Ctrl + Alt + M
કોમેન્ટ દાખલ કરવા માટે

Join :- @dabhivb_gk

ડાભી વિશાલ
3.1K views15:58
Open / Comment
2021-09-03 17:24:15
8.5K views14:24
Open / Comment