🔥 Burn Fat Fast. Discover How! 💪

- વર્ષાવિજ્ઞાન હોય કે ભારતીય હવામાન ખાતું હોય બધા એકી અવાજે આ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

- વર્ષાવિજ્ઞાન હોય કે ભારતીય હવામાન ખાતું હોય બધા એકી અવાજે આ વર્ષે સારા વરસાદની આશા વ્યકત કરી રહ્યા છે. પરંતુ આપણે રહ્યા કોઠાસુજ ધરાવતા ખેડૂત તેથી બધું- કાંઈ છાપાનું માની ન લઈએ એમાં અત્યારનો- સમય પણ આપણને ઘણું શીખવે છે- કે છાપું હોય- કે સોશિયલ મીડિયા બધા કઈ દુધે ધોયેલા નથી હોતા ?!- સોશિયલ મીડિયા તો સૌ અફવાનું પડીકું થતા જાય છે પણ વરસાદની વાત તો આપણને ગમે કારણ કે- વરસાદ આપણને ઈશ્વરની અનમોલ ભેટ છે . વરસાદનું ખાતું ભગવાને તેની પાસે રાખ્યું છે , પાણી આપણે બનાવતા નથી ઈશ્વર મોકલે છે તેથી પાણીના ટીપે ટીપાનું સાચું મુલ્ય ખેડૂત જ સમજી શકે . વરસાદના ટીપે ટીપાનો આપણે સંગ્રહ કરી લઈએ અને ટીપે ટીપે પાઈએ તો પછી આપણી ખેતીમાં આના જેવું બીજું શું રૂડું ગણાય.

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/dtPPvazE