🔥 Burn Fat Fast. Discover How! 💪

- -આપણે જો આપણે જે વાપરીએ તે દવાના પરિણામો વિષે એક બીજા ને જો | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

- -આપણે જો આપણે જે વાપરીએ તે દવાના પરિણામો વિષે એક બીજા ને જો કહીયે તો આપણા બધાના કેટલાય ખોટા ખર્ચ બચી જાય એટલેજ હું કહું છું કે એકબીજાએ વાપરેલી પાક સંરક્ષણ દવાના પરિણામોની ચર્ચા- મિટિંગમાં ખાસ કરો જેના પરિણામ સારા હોય તે ઉપયોગ બીજા કરશે તો તેને દવા ખર્ચ માં બચત થશે .
દા.ત. તમારા કપાસના પાન લાલ થયા છે તમે તમારી શનિવારીય- -મીટીંગમા પાન બતાવો છો- ગૃપના ખેડૂતોમાંથી એક મિત્ર કહે કે મારે આવા જ પાન થયા હતા તેમાં મે પોટેશીયમ સોનાઈટ પંપે ૧૫૦ ગ્રામ નો છંટકાવ કર્યો તો પોટાશની ખામીની પૂર્તિ થતા છોડ તંદુરસ્ત થઈ ગયા હતા. હવે બીજી રીતે વિચારો તમે સીધા જ જંતુ દવાના વેપારી પાસે ગયા તો શું થઇ શકે ? કદાચ ડીલર પાન લાલ થવા પાછળ રોગ જવાબદાર છે તેમ સમજીને ફુગનાશક દવા આપી તો ? તો તમારા તો ૮ દિવસ ગયા ને ? ઉત્પાદન ઘટ્યું તે પણ તમારું ઘટ્યું , નિયમ આધારિત ખેતી કરો . એક બીજાને અરસ પરસ બધું કહેતા રહો .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ #cotton

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushi......

વધુ વાંચો:https://tny.app/e6Rwo3Jl