🔥 Burn Fat Fast. Discover How! 💪

ભીંડાના તડતડિયાં - -ભીંડા વાવતાં પહેલાં એક કિ.ગ્રા. બીજ દીઠ ૧૦ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ભીંડાના તડતડિયાં - -ભીંડા વાવતાં પહેલાં એક કિ.ગ્રા. બીજ દીઠ ૧૦ ગ્રામ ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યૂએસ અથવા ૯ મીલિ ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ અથવા ૪.૫ ગ્રામ થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ અથવા ૯ મીલિ થાયામેથોક્ઝામ ૩૫ એફએસનો પટ આપી વાવેતર કરવું.- આ જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર કીટનાશક 15 મીલિ (૫ ઈસી) થી 60 મીલિ (૦.૦૩ ઈસી) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60- ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે ૧૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.- પાકના વૃદ્ધિકાળ દરમિયાન જ્યારે ઉપદ્રવ વધારે જણાય ત્યારે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ વેગ્રે 6- ગ્રામ અથવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી 30 મીલિ અથવા ફેનવાલરેટ ૨૦ ઇસી 8- મીલિ 15- લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

#insect #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/DezTb6oG