🔥 Burn Fat Fast. Discover How! 💪

કપાસ મૂળખાઈ અને સૂકારો રોગ - -ઊભા પાકમાં રોગ જાેવા મળે કે તુરં | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

કપાસ મૂળખાઈ અને સૂકારો રોગ - -ઊભા પાકમાં રોગ જાેવા મળે કે તુરંત જ મેન્કોઝેબ ૭૫ વેપા, ૦.ર % (15- લિટરમાં 40 ગ્રામ) અથવા કો૫ર ઓક્ઝિકલોરાઈડ ૦.ર % (15- લિટરમાં 60 ગ્રામ) અથવા કાર્બેન્ડાઝીમ ૦.૧ ટકા (15 લિટરમાં 15- ગ્રામ)નું મિશ્રણ સૂકાતા છોડની આજુબાજુના ૫૦ -૬૦ છોડના થડ પાસે રેડવું તથા ૪ થી ૫ દિવસ ૫છી યુરિયા કે એમોનિયમ સલ્ફેટ આ૫વું.

#Crop_Disease #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/4nrPnK6a