🔥 Burn Fat Fast. Discover How! 💪

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન K
Logo of telegram channel krushivigyan — Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
Channel address: @krushivigyan
Categories: Animals , News
Language: English
Subscribers: 4.04K
Description from channel

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


The latest Messages 36

2021-11-27 09:52:35
ખેતી મારું સ્વાભિમાન પ્રેરણામાં ભાગ લો
આજે જ તમારું સ્લોગન અને ઉભા પાકમાં પાડેલો તમારો સુંદર ફોટો - મેસેન્જર માં તમારા નામ સાથે અપલોડ કરો.
જો તમારું સ્લોગન પસંદગી પામશે તો તમારા નામનું/ફોટા સાથેનું તમારું પોસ્ટર - કૃષિ વિજ્ઞાન ફેસબુક પેઇઝ પર અપલોડ થશે.
તમારું સ્લોગન બીજા ખેડૂત મિત્રોને પ્રોત્સાહન, પ્રેરણા સભર હોવું જોઈએ કારણ આપણી ખેતી માટે આપણને ગૌરવ છે, ખેતી મારું સ્વાભિમાન.

#ખેતી_મારું_સ્વાભિમાન #કૃષિવિજ્ઞાન

અમારી સોસીયલ મીડિયા સાથે જોડાવ

ટલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
ફસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan......

વધુ વાંચો:https://tny.app/EpKwkcdf
68 views06:52
Open / Comment
2021-11-27 07:52:35
ગળતિયું કે છાણિયું સેન્દ્રીય ખાતર : ગળતિયું ખાતર તૈયાર કરવા માટે ખેતરનો કચરો, શાકભાજીનો કચરો, ઢોરનું છાણ-પેશાબવાળી માટી, - રાખ, છોડના પાંદડા, લીલો ક્ચરો, સકું ઘાસ, લીલો પડવાશ, ક્પાસ, એરંડા, તુવેર, તલની સાંઠી, જ કંઈ વસ્તુ ખેતરમાંથી ઉપલબ્ધ થાય છે તેનો ઈન્દોર પદ્ધતિ, બેંગ્લોર પદ્ધતિ અથવા નેડેપ પદ્ધતિ અથવા વર્મી કમ્પોસ્ટ પદ્ધતિ વગેરેમાંથી અનુકુળ પદ્ધતિ પસંદ કરી ગળતીયું ખાતર તૈયાર કરી પાકને આપવું જોઈએ આ ઉપરાંત છાણિયું ખાતર કે જે પ્રાણીઓના ખાધા પછી રહી ગયેલ ઘાસ તેનું છાણ અને મળમૂત્રમાંથી બનેલું હોય તે ઉચ્ચકોટીનું બનાવવા માટે અને તેમાંથી પોષક તત્ત્વોનો નાશ થતો અટકાવવા વૈજ્ઞાનિક પદ્ધતિનો અમલ કરી, છાણિયું ખાતર તૈયાર કરી પાકને આપવું

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/K1gHQORq
167 views04:52
Open / Comment
2021-11-27 05:52:35
લોહ તત્વની ખામી માટે
સૌરાષ્ટ્ર વિસ્તારની ચુનાયુક્ત જમીનમાં લોહની ખામીથી મગફળીના પાકમાં આવતી પીળાશ દૂર કરવા ૨ ટકાના (૧૦ લિટર પાણીમાં ૨૦૦ ગ્રામ) ફેરસ સલ્ફેટના અને ૦.૧ ટકા (૧૦ લિટર પાણીમાં ૧૦ ગ્રામ) લીંબુના ફૂલના દ્રાવણનો ૮ થી ૧૦ દિવસના અંતરે ૩ થી ૪ વખત છંટકાવ કરવાથી મગફળીમાં પીળાશ દૂર થાય છે. અને મગફળીના ડોડવાના ઉત્પાદનમાં ૧૮ થી ૪૨ ટકા જેટલો વધારો માલુમ પડેલ છે. આજ રીતે વધુ ચૂનાયુક્ત જમીનમાં વાવવામાં આવતા મગફળીના પાકમાં ૧ ટકો બોરીક એસીડના દ્રાવણનો છંટકાવ કરવાથી ૩૮ થી ૪૮ ટકા વધુ ઉત્પાદન મળેલ. જ્યારે ૨૫ કિલો ઝીંક સલ્ફેટ પ્રતિ હેક્ટરે આપવાથી ઉત્પાદનમાં ૪૮ થી ૭૮ ટકા જેટલો વધારો જોવા મળેલ.લીંબુ - ફેરસ સલ્ફેટના ૦.૫ ટકા દ્રાવણનો ૮ થી ૧૦ દિવસમાં અંતરે ૨ થી ૩ વખત છંટકાવ કરવાથી . ઘઉં - ઝીંક સલ્ફેટ અને યુરીયાના દ્રાવણનો એક સાથે છંટકાવ કરવાથી ઉત્પાદનમાં સાર્થક રીતે વધારો કરી શકાય છે

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ......

વધુ વાંચો:https://tny.app/FfWGytEz
243 views02:52
Open / Comment
2021-11-27 04:52:37
આજકાલ મશરૂમ, કીવી ફ્રુટ, ઓલીવ, બ્રોકોલી, ડ્રેગન ફ્રુટ, એક્ઝોટિક ફળો શહેરોમાં વેચાય રહ્યા છે . તેવી જ રીતે શહેરોમાં એક્ઝોટિક લીફી વેજીટેબલ જેવા કે લેટ્સ, બ્રોકોલી, પાલક, ફુદીનો, એરુગુલા, પાર્સલી , લીક વગેરે આજકાલ હોટેલ અને સલાડ ડીશમાં દેખાઈ રહ્યા છે ત્યારે ભવિષ્યમાં આ પાકોની ખેતી વધશે તેવું જાણકારો કહે છે

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/s5IdEIDC
278 views01:52
Open / Comment
2021-11-26 07:52:37
પાક અવશેષોનો સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ : ખેતરમાં ઉગાડેલ પાકોનું મુખ્ય ઉત્પાદન લીદા બાદ દર વર્ષે વિપુલ પ્રમાણમાં પાકની ગૌણ પેદાશ મળી રહે છે. ખેડૂતો બીજા પાક માટે જમીનની તૈયાર કરતી વખતે મોટા ભાગે આવા પાક અવશેષોને ખેતરમાંથી દૂર કરે છે અને બાળી નાખે છે, જે વેજ્ઞાનિક દૃષ્ટિએ બરાબર નથી. આવી આડપેદાશોને જમીનમાં સારી રીતે દબાવીને અથવા તેમાંથી કમ્પોસ્ટ જેવા ખાતરો બનાવીને કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય ઝજાછેઃ જમીનમાં રહેલા ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુઓની ક્રિયાશીલતા વધારવા અને છોડના વિકાસ માટે જરૂરી પોષક તત્ત્વોના સમતોલન માટે જમીનમાં સેન્દ્રિય તત્ત્વ વધારવામાં પાકના અવશેષો મહત્ત્વનો ભાગ ભજવી શકે તેમ છે. આવા પાકના અવશેષો ઉપલબ્ધ થઈ શકે છે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્ત્વો મળી શકે તેમ છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/4qtsbJtJ
435 views04:52
Open / Comment
2021-11-26 05:52:35
પાણીમાં પ્રસરી શકે તેવો પાવડર
પાણીમાં પ્રસરી શકે તેવી ભૂકારૂપ દવાઓમાં કાર્બારીલ, બુપ્રોફેઝીન અને ડાયક્લુબેન્ઝુરોનનો સમાવેશ થાય છે. આ પ્રકારની દવાઓમાં સક્રિય તત્વનું પ્રમાણ સામાન્ય રીતે ૨૫% થી માંડી ૫૦% સુધીનું હોય છે. સક્રિય (ઝેરી) તત્વ ઉપરાંત તેમાં બિનઝેરી (નિષ્ક્રિય) પદાર્થો (ફિલર મટીરીયલ્સ, વેટીંગ એજન્ટ, સ્પ્રેડીંગ એજન્ટ અને સ્ટીકર) ઉમેરી મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. આવુ પ્રવાહી મિશ્રણ ગળણીથી ગાળી સ્પ્રેયરની ટાંકીમાં ભરવામાં આવે છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/85bYoGHt
174 views02:52
Open / Comment
2021-11-26 04:52:36
ટેકનોલોજીની વાત છે ત્યારે જંતુનાશકની આડ અસરો વિષે નોંધીએ. ઘણા કેમિકલ માનવ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી ત્યારે ખેતી પાકોમાં વાપરવાની કાળજી લેવી પડશે અને તે માટે ઘણા કેમિકલો ઉપર બાન આવેલ છે. ત્યારે સમજાય કે ઝેરી દવાઓ છાંટવા કરતા બાયોટેકનોલોજી સારી છે. અમેરિકાએ કલોરપાયરીફોસને ખાધા ખોરાકીના પાકમાં છાંટવાનો નિષેધ કરેલ છે. ભારતમાં પણ ઘણા જંતુનાશકોના ઉત્પાદન અને વેચાણ ઉપર નિષેધ આવી ગયો છે. તે સારી વાત છે

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/R3A6FNTv
220 views01:52
Open / Comment
2021-11-25 17:52:36
કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી......

વધુ વાંચો:https://tny.app/yNmnF1Ul
175 views14:52
Open / Comment
2021-11-25 07:52:35
છાણિયા ખાતર અને કમ્પોસ્ટનો વપરાશ : કમ્પોસ્ટ અને છાણિયું ખાતર એ મોટા પાયે વપરાતા સેન્દ્રિય ખાતરો છે જે જમીનમાં ઉમેરવામાં આવે છે. ખેતી પાકોના નકામા ભાગો તેમ જ પ્રાણીઓના ઉત્સર્ગિત કચરામાંથી ખેતર પર બનાવી શકાય. ગ્રામીણ કમ્પોસ્ટ નીંદણ, પાકના જડીયા, ભૂસું અથવા રાડિયા, કપાસની સાંઠી, મગફળીના છોડ, શેરડીની પતરી, ગમાણનું છાણ-મૂત્ અને કચરામાંથી બનાવી શકાય છે. શહેરી કચરમાંથી બનતા કમ્પોસ્ટમાં મુખ્યત્વે નાઈટ સોઈલ, કચરો અને રાખનો સમાવેશ થાય છે. ઢોરના છાણ-મૂત્ર પથારો ,ઘરનો નકામો કચરો અને ફાર્મના અવશેષોકોહવાઈ તેયાર થયેલ ખાતરને છાણિયું ખાતર ક્હે છે આવા ખાતરોજમીનના મુખ્ય પોષક તત્વો ઉપરાંત ગોણ અને સૂક્ષ્મતત્વો પણ ઉમેરે છે. સેન્દ્રિય ખાતરો જમીનમાં નાખતાં જમીનનું બંધારણ સુધરવાથી મુળનો વિકાસ વધારે પ્રમાણમાં થાય છે જેથી છોડ જમીનમાંથી વધારે પ્રમાણમાં પોષક તત્ત્વો લઈ શકે છે શેન્દ્રિય ખાતરો વાપરવાથી જમીનની ભેજસંગ્રહ શક્તિ તથા નિતાર શક્તિ સુધરે છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇ......

વધુ વાંચો:https://tny.app/hJZeSuOd
166 views04:52
Open / Comment
2021-11-25 05:52:35
મશરૂમ:
ખાવાલાયક મશરૂમની વાત કરીએ તો આવી મશરૂમ સ્વાદ, સુગંધ, દેખાવ તેમજ ઊંચી ગુણવત્તાયુક્ત પ્રોટીનજન્યનો સારો એવો સ્રોત છે. મશરૂમમાં રહેલ રૂપાંતર કરવાની ક્ષમતાને લીધે કોઈપણ કૃષિ કચરા એટલે કે ખેત પાકોની આડપેદાશમાં રહેલ સેલ્યુલોઝનું પ્રોટીનમાં રૂપાંતર કરી ઉસ્ય ગુણવત્તાયુક્ત સ્વાદ પૂરો પાડે છે. આવું પ્રોટીન પચાવવામાં સરળ હોય અન્ય ઔષધીય ગુણધમોૉને લીધે પણ ખોરાકમાં મશરૂમનું ચલણ છેલ્લા ચાર દાયકામાં છ થી સાત ગણું વધ્યું છે.

#કૃષિ_કોલમ #મશરૂમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/B8eRKDI9
64 views02:52
Open / Comment