Get Mystery Box with random crypto!

બ્રિજેશ મેરજા સાહેબ આપશ્રીને વિનંતી છે કે ગ્રામપંચાયતની ચૂંટણી | 👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨

બ્રિજેશ મેરજા સાહેબ આપશ્રીને વિનંતી છે કે ગ્રામપંચાયતની ચૂંટણીની આચાર સંહિતા જાહેર થયા પહેલા પંચાયત વિભાગની ભરતી MPHW FHW ના ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવે અને પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવામાં આવે
MPHW તથા FHW કોર્સ કરેલા હજારો બેરોજગાર યુવાનો યુવતીઓ છેલ્લા પાંચ વર્ષથી સરકાર પાસે પંચાયત ભરતીની આશા રાખીને બેઠા છે