* તલાટી ફોર્મ ભરવાનાં લઈને થતી મુશ્કેલી બાબતે આ કોમન હેશટેગ સાથે ૪ વાગે ટ્વીટર અભિયાન.*
* ડિજિટલ ગુજરાતમાં તલાટીના ફોર્મ ભરવાને લઈને જે એરર આવે છે અને યુવાનો ઉમેદવારી કરવાથી વંચિત ન રહે તે માટે સરકાર શ્રીનું ઘ્યાન દોરવા એક ટ્વીટર અભિયાન.*
* બધા એક સાથે ૪ વાગે ટ્વીટ કરી સહયોગ આપે, અને પીડિત તો મેસેજ કરે જ પરંતુ સાથે સાથે દરેક વિદ્યાર્થી પોતાનો વિદ્યાર્થી ધર્મ નિભાવી આપણા જ સહપાઠી માટે સહકાર આપીએ.*
દરેક મિત્રો કોમન હેશ્ટેગ સાથે ટ્વીટ અને રિટ્વિટ કરે.
#GPSSB_Form_Error
સ્પેલીંગ મિસ્ટેક ન થાય માટે હેશટેગ કોપી પેસ્ટ કરી પોતાની વેદના પોતાના શબ્દો માં લખે.