Get Mystery Box with random crypto!

👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨

Logo of telegram channel mphwsifhw — 👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨 C
Logo of telegram channel mphwsifhw — 👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨
Channel address: @mphwsifhw
Categories: Animals , Automobiles
Language: English
Subscribers: 1.32K
Description from channel

👉🏻 જે કોઈ MPHW,SI,FHW ની તૈયારી કરતા હોય એના માટે જ આ ગૃપ બનાવ્યુ છે.
👉🏻 દર રવિવાર અાગળ લેવાયેલુ એક જુનૂ પેપર મુક્વામા આવશે...

જય હિન્દ જય ભારત

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 16

2021-09-05 22:23:11 Good morning respected sir

આટલી વહેલી સવારે મેસેજ કરવાનો એકમાત્ર હેતુ એક જ છે સાહેબ.
અમે છેલ્લા 4.5 વર્ષથી જિલ્લા પંચાયત નીચે થતી mphw-fhw ની ભરતી ની રાહ જોઈ રહ્યા છીએ.

હવે એ ભરતી પ્રક્રિયાની જવાબદારી તમારા (gpssb મંત્રાલય) હેઠળ થવાની છે.અમે તમારી ઓફિસમાં આવીને રૂબરૂ આવેદનપત્રો પણ આપી ગયા છીએ આમ છતાં પણ હજુ સુધી કઈ પણ પ્રક્રિયા થઈ નથી.

અમે ઉમેદવારો છેલ્લા ઘણા વર્ષોથી આ mphw-fhw પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છીએ. અમારી તમને નમ્ર વિનંતી છે સાહેબ કે તમે અમોને રાહત થાય એવા સમાચાર સત્વરે જાહેર કરો. (અમારી mphw-fhw ની ભરતી નું નોટિફિકેશન જાહેર કરીને).
અમે ઉમેદવારો બે હાથ જોડીને( ) વિનંતી કરીએ છીએ કે સાહેબ આટલી સાંજે કુદરતી નિયમ મુજબ ઊંગવા ના સમયે અમે જાગી જાગી ને તૈયારી કરીએ છીએ પણ સાલું exam nu to કોઈ ઠેકાણું જ નથી ત્યારે તૈયારી કરવી કે ના કરવી કઈ સમજાતું નથી. અમુક ઉમેદવારો ની government rules and regulattion મુજબ અમુક ઉંમર સુધી exam આપી શકે તેવા ઉમેદવારો ની ઉંમર પણ પૂરી થવા આવી છે.

*સાહેબ અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે જાતે રસ દાખવી આ ભરતી પ્રક્રિયાના શ્રીગણેશ (નોટિફિકેશન થી ) કરો.*

*સાહેબ તમે પણ અમારી જેમ જ exam પાસ કરીને સચિવ પદ પર બિરાજમાન થયા છો. અમે ઉમેદવારો ની લગણીયો તમે સારી રીતે સમજી શકો છો. અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે,*
*આ મેસેજ નો પ્રત્યુતર સત્વરેમા સત્વરે મડશે અને એ પણ નોટિફિકેશન ના સ્વરૂપમાં.*
53 viewsKabirsingh( ) At the end,I meet my priti( ), 19:23
Open / Comment
2021-09-05 22:23:11 આ નંબર પર હવે જે મેસેજ નાખું એને plz બધાં જ મિત્રો what's aap કે ટેક્સ્ટ કરજો
#jila_panchayat
53 viewsKabirsingh( ) At the end,I meet my priti( ), 19:23
Open / Comment
2021-09-01 13:04:53 JMC Syllabus
761 views ઝાલાબંધુ , edited  10:04
Open / Comment
2021-09-01 13:03:13 Notification Health DepartmentBHARTI AROGYA (UPHC)-2020 JAMNAGAR.pdf
745 views ઝાલાબંધુ , edited  10:03
Open / Comment
2021-09-01 12:55:14
JMC
757 views ઝાલાબંધુ , 09:55
Open / Comment
2021-08-25 13:53:41 GMC ની નોટિફિકેશન
473 views ઝાલાબંધુ , 10:53
Open / Comment
2021-08-25 13:53:17
473 views ઝાલાબંધુ , 10:53
Open / Comment
2021-08-21 16:25:32 ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનિટરી ઇન્સ્પેક્ટર એડમિશન
@HNGU
402 views ઝાલાબંધુ , edited  13:25
Open / Comment