🔥 Burn Fat Fast. Discover How! 💪

PSI Special With Abhisir and jadeja sir

Logo of telegram channel psispecialwithabhisir — PSI Special With Abhisir and jadeja sir P
Logo of telegram channel psispecialwithabhisir — PSI Special With Abhisir and jadeja sir
Channel address: @psispecialwithabhisir
Categories: Education
Language: English
Subscribers: 2.12K

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

1


The latest Messages 241

2021-06-30 08:14:46
218 views05:14
Open / Comment
2021-06-30 08:14:46 નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

Unacademy તમારા માટે લાવ્યું છે એક તદ્દન નવી ટેસ્ટ સીરીઝ - Abhijeet's Wednesday - Weekly History Challenge. આ ટેસ્ટ સીરીઝ અમારા બેસ્ટ એજ્યુકેટર્સ માંથી એક એવા Abhijeet Zala દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેઓ તમારા History વિષયનું જ્ઞાન ચકાસશે. અને જેઓ આ ટેસ્ટમાં વિજેતા બનશે તેમને Unacademy દ્વારા પુરસ્કાર આપવામાં આવશે.

ટોપ- 3 Live test વિજેતાઓને નીચે મુજબ પુરસ્કાર આપવામાં આવશે.
Rank 1 - 1 મહિનાનું ફ્રિ પ્લસ સબસ્ક્રીપ્શન
Rank 2 - ₹ 1000 નું અમેઝોન વાઉચર
Rank 3 - ₹ 700 નું અમેઝોન વાઉચર

આ ટેસ્ટ દર બુધવારે સાંજે 7 વાગે યોજવામાં આવશે

Enroll for the test here : https://unacademy.com/test-series/abhijeets-wednesday-weekly-history-challenge/XP86SLG8

All The Best !
199 views05:14
Open / Comment
2021-06-30 07:09:02 ગજરાતનો ઇતિહાસ સંપૂર્ણ ફ્રી

9:30 morning










YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL

TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo

INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/




182 views04:09
Open / Comment
2021-06-30 07:04:15 ગજરાતનો ઇતિહાસ સંપૂર્ણ ફ્રી

9:30 morning










YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL

TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo

INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/




187 views04:04
Open / Comment
2021-06-29 20:28:56 29th June 2021

Current affairs

1. ચીને વિશ્વનો સૌથી બીજા ક્રમનો મોટો હાઇડ્રો પાવર ડેમ શરૂ કરી દિધો

- દક્ષિણ- પશ્ચિમ ચીનમાં 289 મીટર (948 ફૂટ) ઊંચાં બૈહિતાઈ હાઇડ્રો પાવર ડેમ વીજળી ઉત્પાદન ના મામલે દેશના થ્રી ગોરજેશ ડેમ બાદ દુનિયાના બીજા સ્થાને છે.

2. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠ્ઠન ધ્વારા સોમવારે અગ્નિ પ્રાઈમ મિસાઈલ નું સફળ પરીક્ષણ કર્યું હતું.

- આ મિસાઇલ 1 થી 2 હજાર કિમી ની રેન્જ ધરાવે છે.

- આ બેલેસ્ટિક મિસાઇલ પરમાણુ બોમ્બ ને લઇ જવાની ક્ષમતા ધરાવે છે.

- મિસાઇલ માં અગ્નિ 4 (4000 કિમી ની રેન્જ) અને અગ્નિ 5 (5000 કિમી ની રેન્જ) ની ખૂબીઓ નો સમાવેશ થાય છે


3. અમેરિકા ને પાછળ મૂકી ને ભારત મોખરે: 32.36 કરોડ લોકોને વેક્સિન અપાઈ.

4. ટ્વીટર એ જમ્મુ કશ્મીર અને લદાખ ને ભારત ના નકશાની બહાર દર્શાવ્યા.

- અવળચંડા ટ્વીટર સામે ગંભીર પગલાં લેવાશે

5. દેશમાં કોટન ઉદ્યોગ ના સૌથી મોટા સંગઠ્ઠન કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયા એ દેશમાં કોટન ની આયાત ઉપર લાગુ પાડવામાં આવેલી 10 ટકા કસ્ટમ્સ ડયુટી ને તત્કાળ પાછી ખેચવાની માંગ કરી.

6. શૂટિંગ વર્લ્ડ કપ માં રાહી સરનીબત એ 25 મીટર પિસ્તોલ ઇવેન્ટ માં ગોલ્ડ જીત્યો.

8. વર્લ્ડ કપમાં 3 ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય તીરંદાજ દીપિકા કુમારી ફરી થી નંબર 1 બની.

9. વિશ્વની સૌથી મોટી યાચ નું અનાવરણ થયું છે અને તે એટલી મોટી છે કે તેના માટે એક નવી કેટેગરી, યાછ લાઇનર નક્કી કરવામાં આવી છે

- Somnio નામની આ યાચ 2024 માં લોન્ચ થશે જેની લંબાઈ 222 મીટર એટલે કે 728 ફૂટ છે

10. હડ્ડપિયન શહેર ધોળાવીરા ને દેશનું 39 નું વિશ્વ વિરાસત શહેર માં શામેલ કરવામાં આવશે.

11. વધુ કે વેક્સિન ભારત માં ઉપલબ્ધ થાય તેવી શક્યતા

- અમેરિકન કંપની moderna એ તેની રસીના ઉપયોગ માટે ભારત સરકાર પાસે મંજૂરી માગી છે.

- ભારતીય કંપની cipla આ રસીની આયાત કરે તેવી શક્યતા

12. મોદી સરકારનો અર્થવ્યવસ્થા ને બૂસ્ટર ડોઝ: આરોગ્ય ક્ષેત્ર ને 50 હજાર કરોડ ની સહાય આપી.



YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL

TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo

INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/

253 views17:28
Open / Comment
2021-06-29 18:01:46 Live now
255 views15:01
Open / Comment
2021-06-29 17:55:40 https://unacademy.com/course/101-ttopiik-101-klaak-snpuurnn-vrg-3-bec-phrii/BBYHB2BG


સમય : 8:30 કલાકે

કોડ :
AZ10 code for free lecture access..



YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL

TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo

INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/

144 views14:55
Open / Comment
2021-06-29 17:55:37 https://unacademy.com/course/101-ttopiik-101-klaak-snpuurnn-vrg-3-bec-phrii/BBYHB2BG


સમય : 8:30 કલાકે

કોડ :
AZ10 code for free lecture access..



YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL

TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo

INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/

65 views14:55
Open / Comment
2021-06-29 15:48:09 Aavijav live special ma
270 views12:48
Open / Comment
2021-06-29 15:34:01 બુક લિસ્ટ


સમય - 6:10 સાંજે

https://unacademy.com/course/book-list/A364D27R
183 views12:34
Open / Comment