Get Mystery Box with random crypto!

દરેક મિત્રો ને ખાસ સૂચના છે તમે જેમ વિચારતા હોય કે પરિક્ષા તાર | Ramanand Education

દરેક મિત્રો ને ખાસ સૂચના છે તમે જેમ વિચારતા હોય કે પરિક્ષા તારીખ આવશે ત્યારે વાચી લાઈશ્સુ પણ તેવો પણ સમય નહિ રહે...

બસ ટૂંક સમયમાં જ ભરતી પણ આવી રહી છે. અને ચાલી રહેલ ભરતી lrd psi ની પણ તારીખ જાહેર થશે......


દરેક રામાનંદ એજ્યુકેશન સાથે જોડાયેલ મિત્રો તમામ સોશીયલ આઈડી ને ફોલ્લો કરજો...ખાસ ટેલીગ્રામ ચેનલ માં દરેક મિત્રો પોતાના મેમ્બર ને એડ કરજો....... આપ તો જોડાયા છો પણ આપના મિત્રો ,કોઈ સગા , કોઈ એવા વ્યક્તિ કે જેમને જરૂર છે.તેવા વ્યક્તિ ને ખાસ એડ કરો તેવી એક નમ્ર વિનતી છે.......


આપનો મિત્ર
તેજસ નિમાવત
અવધ ચેરિટેબલ ટ્રસ્ટ

@Ramanandeducation