Get Mystery Box with random crypto!

*અગત્યના પુછાયેલ પ્રશ્નો* 1 બંધારણ વિશે સૌપ્રથમ વિચાર કોને આવ | Ramanand Education

*અગત્યના પુછાયેલ પ્રશ્નો*

1 બંધારણ વિશે સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો.?
એન. એન. રોય

2 બંધારણ સભા નાં પ્રમુખ કોણ હતા.?
ડો. રાજેન્દ્ર પ્રસાદ

3 બંધારણ ઘડવાનું કાર્ય કયારે પૂર્ણ થયું.?
26 નવેમ્બર 1949


4 બંધારણ પૂરું કરતા કેટલો સમય લાગ્યો હતો.?
2 વર્ષ 11 માસ 18 દિવસ

5 આમુખ નો વિચાર ક્યાં દેશના બંધારણ માથી લીધો છે.?
યુ.એસ.એ.

6 રાષ્ટ્રપતિ કટોકટી કઈ કલમ નીચે જાહેર કરી શકે ?
360

7 રાજ્ય સભાના સભ્યોની મુદત કેટલાં કેટલા વર્ષ ની હોય છે ?
6

8 સંસદ ઉપલા ગૃહ ને શું કહેવાય છે ?
રાજ્યસભા


9 આવક વેરા વિભાગ ક્યાં ખાતા નીચે કામ કરે છે?
નાણાં

10 રાષ્ટ્રપતિ રાજીનામા નો પત્ર કોને ઉદ્દેશીને ને લખે છે ?
ઉપરાષ્ટ્રપતિ


*Join telegram chennal*
https://t.me/ramanandeducation