🔥 Burn Fat Fast. Discover How! 💪

Sheth Guidance

Logo of telegram channel sheth_guidance — Sheth Guidance S
Logo of telegram channel sheth_guidance — Sheth Guidance
Channel address: @sheth_guidance
Categories: Education
Language: English
Subscribers: 4.09K
Description from channel

💥 Maths & Reasoning 💥
📚 PDF 🎥 Lectures
Subscribe Our YouTube Channel for Regular Videos👇
🎥 https://youtube.com/@ShethGuidance
Our App on Play Store:
https://play.google.com/store/apps/details?id=co.bolton.qbqbk
📲 7046118888

Ratings & Reviews

2.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

1

2 stars

1

1 stars

1


The latest Messages 6

2022-06-03 20:43:56 રિઝનિંગ નો કોર્ષ સબ્સક્રાઈબ કરવા માટેની લિંક:

https://qbqbk.courses.store/174353?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Fees: ₹99/- only
Validity: 1 Month

Sheth Guidance
7046118888
1.1K viewsedited  17:43
Open / Comment
2022-06-03 16:26:45 નમસ્તે વિદ્યાર્થીમિત્રો,

આ કોર્ષ ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ રીઝનિંગ માટે તૈયાર કરવામાં આવેલ છે.

ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે GPSC Class-1&2, Dy.SO, STI, PI, RFO, ACF તથા General Class-3 જેવી કે બિનસચિવાલય, તલાટી, જુનિયર ક્લાર્ક, ની તૈયારી કરતાં બધાં જ વિદ્યાર્થીઓ માટે આ કોર્ષ ખુબ જ મદદરૂપ બનશે. કોર્ષમાં સમાવિષ્ટ ચેપ્ટર નીચે મુજબ રહેશે.

1. કેલેન્ડર
2. ઘડિયાળ
3. પાસો
4. ભૌમિતિક આકૃતિઓની ગણતરી
5. અંગ્રેજી મૂળાક્ષરો સંબધિત દાખલાઓ
6. કોડિંગ - ડીકોડિંગ
7. દિશાઓ અને પડછાયા
8. વેન આકૃતિ
9. બેઠક વ્યવસ્થા
10. ક્રમ કસોટી
11. એનલોજી
12. સંખ્યા શ્રેણીઓ
13. ખોવાયેલ સંખ્યાઓ
14. લોહીના સંબંધો


એકવાત ની અમે ખાતરી આપીએ છીએ કે આ કોર્ષ જોયા પછી તમારી આવનારી કોઈ પણ પરીક્ષામાં તમે 90% સુધીના દાખલાઓ 30 સેકંડમાં ગણી શકશો અને આ કોર્ષ જોયા પછી તમારે રિઝનિંગ માટે બીજો કોઈ કોર્ષ જોવો નહીં પડે....
671 viewsedited  13:26
Open / Comment
2022-06-03 01:40:12
New Course Launch
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
સ્પેશિયલ રિઝનિંગ નો કોર્ષ
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
રિઝનિંગ મા આવતા બધા જ દાખલાઓની Short Tricks સાથે સમજૂતી

બધા જ Lectures અને PDF Application મા ડાઉનલોડ કરી શકાશે.

બધાં જ લેક્ચર Unlimited વખત જોઈ શકાશે.
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
Fees: ₹99/- only
Validity: 1 Month
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
Download App Now:
https://play.google.com/store/apps/details?id=co.bolton.qbqbk
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
કોર્ષ નો ડેમો લેક્ચર એપ્લીકેશન મા જોવા મળશે, તથા કોર્ષ ખરીદવા અથવા કોઈ પણ બાબતે કઈ તકલીફ હોય તો 7046118888 પર સંપર્ક કરવો.
1.3K views22:40
Open / Comment
2022-05-28 15:41:14 ૨૦૨૧ અને ૨૦૨૨ મા યોજાયેલ વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા બધાં જ દાખલાઓનું સરળ સોલ્યુશન

Maths & Reasoning

GPSC Class-૧&૨ ૨૦૨૧ પેપર સોલ્યુશન:




SPIPA UPSC & CGRS ૨૦૨૧ પેપર સોલ્યુશન:
https://www.youtube.com/playlist?list=PLESn0mp8c5P2id8ej_56UuCQj9BBWTtU9

બિનસચિવાલય ક્લાર્ક ૨૦૨૨ પેપર સોલ્યુશન:




PSI ૨૦૨૨ પેપર સોલ્યુશન:




કોન્સ્ટેબલ ૨૦૨૨ પેપર સોલ્યુશન:




હેડ ક્લાર્ક ૨૦૨૧ પેપર સોલ્યુશન:




હેડ ક્લાર્ક ૨૦૨૨ પેપર સોલ્યુશન:




વનરક્ષક ૨૦૨૨ પેપર સોલ્યુશન:




તમામ લેક્ચરની PDF આપણી એપ્લીકેશન પરથી ફ્રી મા ડાઉનલોડ કરી શકાશે
https://play.google.com/store/apps/details?id=co.bolton.qbqbk
347 views12:41
Open / Comment
2022-05-28 11:48:47
એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 મા કેટલી નારંગી વેચવી જોઈએ?
Anonymous Quiz
7%
16
46%
18
37%
20
10%
22
149 voters538 views08:48
Open / Comment
2022-05-28 11:47:01
પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ ______ થાય.
Anonymous Quiz
12%
3.6
29%
7.8
34%
3.4
25%
5.6
168 voters533 views08:47
Open / Comment
2022-05-28 11:45:38
એક વેપારીએ રૂ.4000 નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. તો બાકીનો માલ કેટલા ટકા નફાથી વેંચવો જોઈએ કે જેથી સરવાળે નફો 25% થાય?
Anonymous Quiz
16%
20%
35%
30%
44%
40%
5%
45%
148 voters507 views08:45
Open / Comment
2022-05-27 11:20:21
લીપ વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના _______ છે. (તલાટી સ્પેશિયલ)
Anonymous Quiz
15%
0
27%
1/2
34%
1/7
24%
2/7
226 voters385 views08:20
Open / Comment
2022-05-27 11:19:06
રૂ.10,000 નું 12% લેખે એક વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય?(વ્યાજ દર છ મહિને ગણાય છે) (તલાટી સ્પેશિયલ)
Anonymous Quiz
15%
રૂ.11,326
52%
રૂ.11,236
29%
રૂ.11,623
4%
રૂ.11,263
136 voters379 views08:19
Open / Comment
2022-05-27 11:16:54
ઘઉં એ ચોખા કરતા 20% સસ્તા છે. તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા થશે? (તલાટી સ્પેશિયલ)
Anonymous Quiz
45%
25%
21%
20%
27%
16.66%
8%
12.5%
158 voters374 views08:16
Open / Comment