Get Mystery Box with random crypto!

એ કબૂતરે તમારી બારી ઉપર માળો નથી કર્યો સાહેબ, ખરેખર તો તમારી ઇ | Suvichar 🧿

એ કબૂતરે તમારી બારી ઉપર માળો નથી કર્યો સાહેબ,
ખરેખર તો તમારી ઇમારત જયાં ઊભી છે ત્યાં ક્યારેક એનું ઝાડ હતુ.
@Suvichar