🔥 Burn Fat Fast. Discover How! 💪

સંબંધે સંબંધે થોડો ફરક મળશે, ક્યાંક ઉજરડા તો ક્યાંક મલમ મળશે. | Suvichar 🧿

સંબંધે સંબંધે થોડો ફરક મળશે,

ક્યાંક ઉજરડા તો ક્યાંક મલમ મળશે..

નિભાવશો સંબંધ સ્નેહથી..

તો પણ ક્યાંક દુર્યોધન,

ને ક્યાંક સુદામા મળશે...!!
@Suvichar