🔥 Burn Fat Fast. Discover How! 💪

કોશિશ તો કેટલીયે કરી હશે જિંદગીએ મને રડાવવાની, પણ સવાલ વટનો હત | Suvichar 🧿

કોશિશ તો કેટલીયે કરી હશે
જિંદગીએ મને રડાવવાની,
પણ સવાલ વટનો હતો,
હું હમેશા હસી ને જીવતો ગયો
@Suvichar