🔥 Burn Fat Fast. Discover How! 💪

કપાસના ચૂસીયાં - -કપાસના બીયારણને કીટનાશકની માવજત આપેલ હોવાથી | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

કપાસના ચૂસીયાં - -કપાસના બીયારણને કીટનાશકની માવજત આપેલ હોવાથી લગભગ ૩૦-૩૫ દિવસ સુધી આ જીવાત સામે રક્ષણ મળે છે.- વરસાદ ખેંચાતા આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થતી હોય છે.- મોજણી અને નિગાહ કરતા આ જીવાતોનું પ્રમાણ વધારે જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15- લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.-
ઉપદ્રવ વધુ જણાય તો થાયાક્લોપ્રિડ ૪૮ એસસી 8- મીલિ અથવા ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6- ગ્રામ, ડાયફેન્થ્યૂરોન ૫૦ વેપા 15- ગ્રામ, ડીનોટોફ્યૂરામ ૨૦ એસજી 15- ગ્રામ, પ્રોફેનોફોસ ૫૦ ઇસી 15- મીલિ, ફિપ્રોનિલ ૫ એસસી 30- મીલિ, એસીફેટ ૫૦%- -ઈમિડાક્લોપ્રીડ ૧.૮% એસપી 15 મીલિ, એસીફેટ ૨૫%- -ફેનવાલરેટ ૩% ઇસી 15- મીલિ પૈકી કોઈપણ એક કીટનાશક 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.-

#Cotton #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krus......

વધુ વાંચો:https://tny.app/339AmJGw