🔥 Burn Fat Fast. Discover How! 💪

દરરોજ નિયમિત કસરત કરો : - -સારા આહારની સાથે કસરત પણ એટલી જ જરૂ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

દરરોજ નિયમિત કસરત કરો : - -સારા આહારની સાથે કસરત પણ એટલી જ જરૂરી છે. દરરોજ નિયમિત ક્સરત કરો. હળવી ક્સરત પણ દરરોજ નિયમિત રીતે કરવાથી શરીરમાં રહેલ ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે. તમારી શક્તિ પ્રમાણે રોજ ૩૦ થી ૪પ મિનિટ કસરત કરવી જોઈએ. નીયમિત કસરત શરીરની ચયાપચયની ક્રિયામાં સુધારો કરે છે, જેનો સીધો સંબંધ શરીરની રોગપ્રતિકારક શક્તિ સાથે છે.

#Health_n_fitnesh #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/H6cp5GFQ