🔥 Burn Fat Fast. Discover How! 💪

- આપણી શિયાળા અને ઉનાળામાં ખેતીમાં ઊંડા પાણીને લીધે ખેતી નબળી | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

-
આપણી શિયાળા અને ઉનાળામાં ખેતીમાં ઊંડા પાણીને લીધે ખેતી નબળી થતી જાય છે ત્યારે પહેલો વિચાર આવે કે કુવા અને બોરનું પાણીને કેમ સુધારવું ?- પાણીને સુધારવાનો સૌથી પહેલો વિચાર છે વરસાદી પાણીને તમારા ખેતરની આસપાસ તળ માં ઉતારે તેવો પ્રબંધ કરો , ખેતરનું પાણી ખેતરમાં રહે તેવું- કરો તો પાણીનું તળ ઊંચું આવતા પાણીમાં રહેલા દ્રવ્ય ક્ષારો ઓછા થશે પાણીનો- પી એચ જાણીને તમારા પાણીની ગુણવતા તમે જાણી શકો છો આ માટે તમારા પાણીનો વખતો વખત લેબોરેટરી ટેસ્ટ કરવો વધુ વિગત માટે ફોન કરો 98794 56076

#ખેતરનીવાત #કૃષિ_વિજ્ઞાન

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/VAt8nxb0