લાગણીનો ‘લેપ’કોઈ આપે તો લઈને લગાવી દો, નહીં તો પછી ‘સમજણ’ ની લાંપી થી તિરાડ પૂરી દો... @Suvichar 1.9K views08:18