🔥 Burn Fat Fast. Discover How! 💪

જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે એક જિદ્દ અને બીજું અભિમાન | Suvichar 🧿

જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે એક જિદ્દ અને બીજું અભિમાન,

અને જીવનમાં બે વસ્તુ માણસને સુખી કરે છે એક જતું કરવું અને બીજું જાતે કરવું...
@Suvichar