🔥 Burn Fat Fast. Discover How! 💪

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 29

2021-06-07 22:38:56
@Suvichar
861 views19:38
Open / Comment
2021-06-07 19:45:19 ઉપર કહે છે હવે જિંદગીની સાંજ થઈ ગઈ છે,
હદય કહે છે કે હાયો તો સાંજે જ જાણે છે .

@Suvichar
952 views16:45
Open / Comment
2021-06-07 15:22:24 જીવનનો સૌથી મોટો ભ્રમ એટલે
મેં જેટલું લોકો માટે કર્યું છે ,
સમય આવશે ત્યારે, એ લોકો મારે માટે પણ ...
એટલું જ કરશે ..
@Suvichar
1.1K views12:22
Open / Comment
2021-06-07 08:26:24 જો તમે હાથ પર હાથ રાખીને સારા સમયની રાહ જોતા હોય તો , સારો સમય પણ પગ પર પગ ચઢાવીને તમારી મહેનત ની રાહ જોઈ રહ્યો હોય છે .
@Suvichar
425 views05:26
Open / Comment
2021-06-06 11:51:31 Bethe bethe ye dil ghabra jata hai , Jab jab jane wala ka jana yad aa jata hai .
@Suvichar
900 views08:51
Open / Comment
2021-06-06 11:27:55 વજન વધે તો શું કરવું?
તનનું વધે તો વ્યાયામ
મનનું વધે તો ધ્યાન
ધનનું વધે તો દાન..!
@Suvichar
929 views08:27
Open / Comment
2021-06-05 20:52:19 ક્યારેક સાથે રહેવા છતાં લોકો પોતાના નથી બની શકતા અને ક્યારેક દુર હોવા છતા અમુક લોકો દિલ પર રાજ કરી જાય છે.
@Suvichar
265 views17:52
Open / Comment
2021-06-05 13:35:29 હું એવો માણસ છું જે કોઈની સામે પોતાના દુઃખ ને joke બનાવી નાખશે પણ કોઈને કહેશે નહીં.
@Suvichar
705 views10:35
Open / Comment
2021-06-05 07:18:34 હારેલાની સલાહ અને
જીતેલાનો અનુભવ ...

જો સાથે હોય તો માણસ
જરૂર આગળ વધે ...

@Suvichar
927 views04:18
Open / Comment
2021-06-04 08:29:28 પોતે શું કરવું એ ખબર નથી પણ બીજાએ શું કરવું તેની સલાહ બધા પાસે છે
@Suvichar
1.3K views05:29
Open / Comment