Channel address:
Categories:
Quotations ,
News
Language: English
Subscribers:
4.54K
Description from channel
Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
Contact Us: @Suvicharbot
[Official Channel Suvichar]✅
Support us...😊
Ratings & Reviews
Reviews can be left only by registered users. All reviews are moderated by admins.
5 stars
0
4 stars
1
3 stars
2
2 stars
0
1 stars
0
The latest Messages 31
2021-05-29 08:09:46
બીજાની સામે હારી જશો તો ચાલશે , પણ પોતાની જાત સામે હારી જશો તો ફરી ઉભા થવાનું અઘરુ થઈ જશે .
@Suvichar
617 views05:09
2021-05-29 07:55:59
ग़लतफहमी में जीने का मज़ा कुछ और ही है,
वरना हकीकतें तो अक्सर रुला देती है....
@Suvichar
644 views04:55
2021-05-28 19:01:29
અમુખ લોકો પોતાના મન ના
માલિક પણ નથી હોતા કારણકે તેનું
સંચાલન બીજા કરતા હોય છે
@Suvichar
979 views16:01
2021-05-28 19:00:04
ચોપડી ના દાખલા ખોટા પડે તો પો'ચી વળાય સાહેબ,
લાગણી નું ગણિત ખોટું પડે ત્યારે જિંદગી ગોટાળે ચડે.....
@Suvichar
1.0K views16:00
2021-05-28 07:28:46
વિશ્વમાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે ,
મૂર્ખ લોકો
આત્મવિશ્વાસથી અને
બુદ્ધિશાળી
શંકાથી ભરેલા છે .
@Suvichar
521 views04:28
2021-05-28 07:10:46
ફક્ત
ત્રાજવું બનીને કોઇના
લેખાજોખા કરવા નહીં,
ત્રાજવું વજન માપી શકે છે,
ગુણવત્તા નહિ...!
@Suvichar
560 views04:10
2021-05-26 21:34:56
मिल जाये तो इज्जत करना उनकी,
ना मिले तो बदनाम मत करना।
@Suvichar
552 views18:34
2021-05-26 11:09:26
દિવસથી થાકેલા માણસનો થાક રાત્રીની ઊંઘ ઉતારે છે,
પરંતુ જિંદગીથી થાકેલા માણસનો થાક મનગમતા મિત્રો જ ઉતારે છે !!@Suvichar
966 views08:09
2021-05-24 13:45:36
596 views10:45
2021-05-24 13:39:32
જે લોકો તમને તમારા ખરાબ સમયમાં હસાવે છે
એને કયારેય ના ભૂલતા.@Suvichar
609 views10:39