🔥 Burn Fat Fast. Discover How! 💪

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 33

2021-05-19 09:29:51
TG: @Suvichar
909 views06:29
Open / Comment
2021-05-16 22:09:02 જે લોકો ને ખબર હોય છે કે એકલાપણું શું હોય છે . એ બીજા લોકો માટે હંમેશા હાજર રહે છે.
@Suvichar
648 views19:09
Open / Comment
2021-05-16 21:30:45 તમે ભલે ગમે એટલા સારા હોવ પણ,
એકદિવસ તમને પણ લોકો ફેંકી જ દેશે
@Suvichar
669 views18:30
Open / Comment
2021-05-16 11:14:15 ભાઈ, ભાઈબંધ, ભાગીદાર અને ભગવાન આ ચાર ની સાથે ચાલાકી નહીં કરનાર હંમેશા ફાયદા માં રહે છે..
@Suvichar
1.0K views08:14
Open / Comment
2021-05-16 08:41:31 શાંતિ ની ઈચ્છા હોય તો,
પહેલા “ઈચ્છા ને શાંત” કરી દો.
@Suvichar
1.1K views05:41
Open / Comment
2021-05-16 07:59:49
@Suvichar
1.1K views04:59
Open / Comment
2021-05-15 12:46:02 સંબંધ કોઈ પણ હોય,
પાસવર્ડ એક જ છે.....વિશ્વાસ...!!
@Suvichar
414 views09:46
Open / Comment
2021-05-14 11:31:50 ખુબ જ સરસ વિધાન
ના સમજાય તો બે વાર વાંચજો

માનવી બહુ સ્વાથિઁ છે સાહેબ
પસંદ કરે તો અવગુણ જોતો નથી અને
નફરત કરે તો ગુણ જોતો નથી
@Suvichar
650 views08:31
Open / Comment
2021-05-14 11:13:50 કોઈપણ વ્યક્તિને માત્ર ચાહવા કે ધિક્કારવા સિવાયનો ત્રીજી અને સૌથી વધુ ઉત્તમ વિકલ્પ છે તેને સમજવાનો .. !!
@Suvichar
680 views08:13
Open / Comment
2021-05-13 19:30:12 કેટલો નજદીક છે આ દૂરનો સંબંધ પણ
હું એકલો હસું છું,એ એકલા શરમાય છે.

@Suvichar
1.1K views16:30
Open / Comment