🔥 Burn Fat Fast. Discover How! 💪

Hellow everyone! આપડે બધા જાણીએ છીએ એમ ગુજરાત બોર્ડની પરિક્ષા | 11th-12th science (GSEB)📚

Hellow everyone!

આપડે બધા જાણીએ છીએ એમ ગુજરાત બોર્ડની પરિક્ષાઓ રદ કરવામાં આવેલી છે તો હવે વાત આવે admissionની તો અને બીજી પરિક્ષાઓ જેમ કે *ગુજકેટ/જી/નીટ* તો હજુ સરકાર તરફથી એવી કોઈ માહિતી નથી આપવામાં આવેલી કે admission કોના આધારે થશે અને ગુજકેટ અને બીજી પરિક્ષાઓ નું શું?

જેવી જ કંઇ update આવશે એટલે આપડા telegram channel તેમજ you tube પર તમને જાણ થઇ જશે

આ ગ્રૂપ ને channel માં જોડાયેલા રહજો મિત્રો જેથી આવનારી બધી *admission process* ની માહિતી તેમજ અન્ય *important things* miss ન થઈ જાય.

*આભાર આપના support બદલ!*

- Keval Sondarva
__________
Video: