🔥 Burn Fat Fast. Discover How! 💪

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, Gyangurukul તમારા માટે લાવ્યું છે | Anita John's English Grammar

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

Gyangurukul તમારા માટે લાવ્યું છે એક તદ્દન નવી સ્કૉલરશિપ ટેસ્ટ- Gyangurukul - Gujarati Challenge. આ ટેસ્ટ સીરીઝ અમારા બેસ્ટ એજ્યુકેટર્સમાંથી એક એવા Joshi Sir દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેઓ તમારા ગુજરાતી વિષયનું જ્ઞાન ચકાસશે. અને જેઓ આ ટેસ્ટમાં વિજેતા બનશે તેમને Gyangurukul દ્વારા પુરસ્કાર આપવામાં આવશે.

ટોપ- 50 Live test વિજેતાઓને નીચે મુજબ પુરસ્કાર આપવામાં આવશે.

Rank 1-5 - 100% Off
Rank 6-10 - 50 % Off
Rank 11-15 - 30% Off
Rank 16-20 - 20% Off
Rank 21-30 - 10% Off
Rank 21-50 - 5% Off

Test Start : 8 Dec. 2021
રાત્રે 8 to 12 દરમિયાન ખૂલશે.

http://on-app.in/app/oc/141937/jspqr

All The Best !