Get Mystery Box with random crypto!

Bharwad Yuva Sangathan

Logo of telegram channel bharwadyuva — Bharwad Yuva Sangathan B
Logo of telegram channel bharwadyuva — Bharwad Yuva Sangathan
Channel address: @bharwadyuva
Categories: Education
Language: English
Subscribers: 1.93K
Description from channel

• ભરવાડ યુવા સંગઠન એજ્યુકેશનલ એકેડેમી
• ગૌ-રક્ષા દળ
#BYS #BYSEA #GauRakshaDal #BharwadYuva

Ratings & Reviews

4.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

0


The latest Messages

2022-08-17 09:20:32
*જય દ્વારકાધીશ*

*ઇન્ડિયન આર્મી નિ:શૂલ્ક શિબિર*
*ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ-વડોદરા*

*"આયોજક"*
*શ્રીઅશોકભાઈ વિભાભાઈ આલગોતર*
*શ્રીલક્ષ્મણભાઈ મુળુભાઈ આલગોતર*

*વડોદરા તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતા ભરવાડ સમાજના ભાઈઓ માટે સ્પેશિયલ ઇન્ડિયન આર્મી નિ:શૂલ્ક શિબિર ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું વડોદરા ખાતે આયોજન કરવામાં આવેલ છે. યોગ્ય શારીરિક ક્ષમતા ધરાવતા યુવાનોએ નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો તેમજ નીચે આપેલ લિંક ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે...*


https://surveyheart.com/form/62fbb342a5ffb516b48faf49

7575080606
7990900108

*નોંધણીનો સમય સવારે ૧૦:૦૦ થી ૫:૦૦*
*નોંધણી છેલ્લી તારીખ ૨૪-૦૮-૨૦૨૨*

*સુવિધાઓ*

*• રહેવા જમવાની ફ્રી સુવિધા*
*• ફિઝિકલ ટ્રેનિંગ ex.આર્મીમેન તેમજ કોચ દ્વારા...*
*• લેક્ચર, મટીરીયલ તેમજ રીડિંગ લાઇબ્રેરીની સુવિધા*

*સંચાલન*
*વર્લ્ડ ઈનબોક્સ એકેડેમી વડોદરા*

https://telegram.me/bharwadyuva
1.1K views06:20
Open / Comment
2022-07-03 17:40:37
*જય ઠાકર *

*શ્રી રાજાભાઈ વામાભાઈ મારૂ ફાઉન્ડેશન*,વિદ્યાનગર દ્વારા કરમસદ ખાતે નિર્માણાધિન *“શ્રી રાજગંગા ગોપાલક છાત્રાલય- કરમસદ”* ની સાઈટ પર *ભરવાડ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશના પ્રમુખ દીલીપભાઇ ભવાનભાઈ ભરવાડ તથા વીક્રમભાઈ ભવાનભાઈ ભરવાડ તથા તેમની ટીમ* સાથે છાત્રાલયની મુલાકાતે આવ્યા હતા. હાલ પુરજોશથી ચાલી રહેલ કામ વહેલુ પૂર્ણ થાય અને આધુનિક સુવિધા સાથે ની આ છાત્રાલય વહેલી તકે શરૂ થાય અને સમાજનાં યુવાનોને વિદ્યાધામ વિદ્યાનગર ની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનો ઝડપથી લાભ મળતો થાય તેવી શુભેચ્છા આપી હતી.

Join: https://telegram.me/bharwadyuva
3.2K views14:40
Open / Comment
2022-07-02 18:37:13
સંત શ્રી નગાલાખા બાપાની જગ્યા મોટીબોરૂ ધામ
1.9K viewsedited  15:37
Open / Comment
2022-06-29 11:06:29
જય દ્વારકાધીશ

સમગ્ર ગુજરાતમાં પોલીસ કોસ્ટેબલ પરીક્ષામાં મહિલા પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ભરવાડ સમાજનું ગૌરવ વધારવા બદલ ભરવાડ યુવા સંગઠન વતી ખૂબ ખૂબ અભિનંદન

Join : https://telegram.me/bharwadyuva
1.8K viewsedited  08:06
Open / Comment
2022-06-29 08:25:36
જય દ્વારકાધીશ

ભરવાડ યુવા સંગઠન પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા નિ:શૂલ્ક શિબિરના વિદ્યાર્થી સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને આઠમો નંબર લાવી ભરવાડ સમાજ તેમજ આપના પરીવારનુ નામ રોશન કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

Join : https://telegram.me/bharwadyuva
1.4K viewsedited  05:25
Open / Comment
2022-06-29 04:31:08
જય દ્વારકાધીશ

સમગ્ર ગુજરાતમાં ઐતિહાસીક પરિણામ

ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ સંચાલિત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા નિ:શૂલ્ક શિબિર ઘાટલોડીયા અંતર્ગત

સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન
"રાહુલ સુરેશભાઈ ભરવાડ"
"માર્ક ૧૧૩.૦૩૫"

સમગ્ર ગુજરાતમાં આઠમું સ્થાન
"ગેલાભાઈ મોતીભાઈ લાંબરિયા"
"માર્ક ૧૦૯.૦૩૫"

પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં બંને ભાઈઓએ પ્રથમ અને આઠમું સ્થાન પ્રાપ્ત કરી ભરવાડ સમાજ અને ભરવાડ યુવા સંગઠન નું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ.

Join : https://telegram.me/bharwadyuva
1.5K viewsedited  01:31
Open / Comment
2022-06-24 17:00:22
જય દ્વારકાધીશ

ભરવાડ યુવા સંગઠનનાં વિચાર દ્વારા
આવનાર પેઢી માટે સમાજની સાચી માંગ

યુગ પરિવર્તનનુ આહવાન

માં સિકોતર લાઈબ્રેરી અરજણપૂરા (પીપળજ) સમગ્ર ગોપાલક સમાજ માટે એક માર્ગદર્શન રૂપ દાખલો...

આવો આપણે સાથે મળી આપણી યુવા પેઢી માટે ગામડે ગામડે અને તાલુકે તાલુકે આવી લાઈબ્રેરીની સ્થાપના કરીએ જે આ આધુનિક સમય પ્રમાણે ખુબ જ જરૂરી છે અને એક નવી શિક્ષણની જ્યોત જગાવીએ...

ગોપાલભાઈ, એમના પરિવાર અને એમની ટીમને ભરવાડ યુવા સંગઠન વતી ખૂબ ખૂબ આભાર...
1.8K views14:00
Open / Comment
2022-06-21 05:23:43 Bharwad Yuva Sangathan pinned a photo
02:23
Open / Comment