🔥 Burn Fat Fast. Discover How! 💪

Fast News By Rikesh

Logo of telegram channel fast24news — Fast News By Rikesh F
Logo of telegram channel fast24news — Fast News By Rikesh
Channel address: @fast24news
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.27K
Description from channel

Fastet News, News Chenal Vedio, And Live News In Gujarati
● આ ચેનલ માં આપને તાજા સમાચાર, લાઈવ ન્યુઝ, બ્રેકીંગ ન્યુઝ, ન્યુઝ વિડિઓ મિનિટે મિનિટ ના તાત્કાલિક સમાચાર મેળવવા માટે નીચેની લિંક વડે જોડાવ.. અને આપના ગ્રુપ માં અને મિત્રો ને પણ શેર કરો.👇👇👇

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

1


The latest Messages

2022-08-31 06:16:24 Mobile Tariff Hike Likely: રિલાયન્સ જિયો 5G પર 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે, શું આવક વધારવા મોબાઇલ ટેરિફ વધશે!
https://gujarati.abplive.com/news/business/mobile-tariff-hike-likely-reliance-jio-is-investing-rs-2-lakh-crore-on-5g-mobile-tariff-will-have-to-be-increased-for-returns-790682

Mobile Tariff Hike Likely: રિલાયન્સ જિયો 5G પર 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે, શું આવક વધારવા મોબાઇલ ટેરિફ વધશે!
26 viewsfastnews, 03:16
Open / Comment
2022-08-31 06:15:24 Gautam Adani Net Worth: 8 વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિ 49 ગણી વધીને 137 બિલિયન ડોલર થઈ!
https://gujarati.abplive.com/news/business/gautam-adani-net-worth-2-80-billion-gautam-adani-s-wealth-increased-to-137-billion-790670

Gautam Adani Net Worth: 8 વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિ 49 ગણી વધીને 137 બિલિયન ડોલર થઈ!
27 viewsfastnews, 03:15
Open / Comment
2022-08-31 06:14:24 Investors Wealth Rises: ગણેશ ચતુર્થી પહેલા શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 5.68 લાખ કરોડ રૂપિયાનોનો વધારો થયો
https://gujarati.abplive.com/news/business/investors-wealth-rises-before-ganesh-chaturthi-the-wealth-of-stock-market-investors-increased-by-rs-5-68-lakh-crore-790668

Investors Wealth Rises: ગણેશ ચતુર્થી પહેલા શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 5.68 લાખ કરોડ રૂપિયાનોનો વધારો થયો
28 viewsfastnews, 03:14
Open / Comment
2022-08-31 06:13:23 Photos: Team India ના ખેલાડીઓએ નેટ પર ઘણો પરસેવો પાડ્યો, આ ખેલાડીને મળી શકે છે આગામી મેચની પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી
https://gujarati.abplive.com/photo-gallery/sports/cricket-team-india-player-s-net-practice-this-player-may-enter-the-playing-xi-of-the-next-match-790667

Photos: Team India ના ખેલાડીઓએ નેટ પર ઘણો પરસેવો પાડ્યો, આ ખેલાડીને મળી શકે છે આગામી મેચની પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી
27 viewsfastnews, 03:13
Open / Comment
2022-08-31 04:18:13 ગણપતિ બાપ્પાના ભક્ત છે આ બોલિવૂડ સ્ટાર્સ, દર વર્ષે ઘરમાં કરે છે સ્વાગત
https://gujarati.abplive.com/photo-gallery/entertainment/these-bollywood-stars-are-devotees-of-bollywood-ganpati-bappa-welcome-in-the-house-every-year-790665

ગણપતિ બાપ્પાના ભક્ત છે આ બોલિવૂડ સ્ટાર્સ, દર વર્ષે ઘરમાં કરે છે સ્વાગત
51 viewsfastnews, 01:18
Open / Comment
2022-08-31 04:17:14 Ganesh Chaturthi 2022: ગણપતિ મહારાજ માટે 10 દિવસના અલગ અલગ ભોગના આઈડિયાઝ
https://gujarati.abplive.com/photo-gallery/lifestyle/ganesh-chaturthi-2022-ideas-of-10-days-of-different-bhog-for-ganpati-maharaj-790664

Ganesh Chaturthi 2022: ગણપતિ મહારાજ માટે 10 દિવસના અલગ અલગ ભોગના આઈડિયાઝ
50 viewsfastnews, 01:17
Open / Comment
2022-08-31 02:18:51 ખર્ચમાં રૂ.૧.૧૬ લાખ કરોડની નવી ટોચે(૬) ભારતમાં જીએસટી આવક એક્ત્રિકરણમાં સતત વધારાનું પોઝિટીવ પરિબળ(૭) વ્યાજદરોમાં વૃદ્ધિ છતાં ત્રિમાસિકમાં હાઉસ પ્રાઈસ ઈન્ડેક્સમાં ૩.૫ ટકા વૃદ્વિ(૮) રશિયામાં ઉત્પાદન અપેક્ષાથી વધુ વધતાં ક્રુડ ઓઈલના ભાવ બ્રેન્ટ ૩.૭૫ ડોલર ઘટીને ૧૦૧ ડોલર(૯) ડોલર સામે ભારતીય રૂપિયામાં વર્ષનો સૌથી મોટો ૫૧ પૈસાનો ઉછાળો(૧૦) ચાઈનામાં કોરોનાના કેસો વધતાં અને રિયલ એસ્ટેટની ઘેરી મંદીએ એડવાન્ટેજ ઈન્ડિયાએ ફોરેન ફંડો ભારત તરફ વળ્યાસેન્સેક્સની 1564 પોઈન્ટની તેજીમાં કંપનીનો હિસ્સો


કંપનીનું નામ


કેટલો હિસ્સો




આઈસીઆઈસીઆઈ


૧૯૬.૦૩




એચડીએફસી બેંક


૧૭૯.૪૦




રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ


૧૨૯.૨૨




એચડીએફસી લિ.


૧૨૮.૧૧




ઈન્ફોસીસ લિ.


૧૦૧.૧૧




બજાજ ફાઈનાન્સ


૭૯.૮૧




કોટક મહિન્દ્રા બેંક


૭૪.૨૩




ટાટા કન્સલ્ટન્સી


૭૦.૬૭




હિન્દુસ્તાન યુનિલિવર


૬૬.૫૭




સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા


૫૫.૯૦




એક્સિસ બેંક


૫૪.૫૭




આઈટીસી લિ.


૫૩.૪૫




બજાજ ફિનસર્વ


૪૭.૧૨




લાર્સન એન્ડ ટુબ્રો


૪૩.૮૧




મારૂતી સુઝુકી


૩૦.૫૦
56 viewsfastnews, 23:18
Open / Comment
2022-08-31 02:18:51 - શેરોમાં વિદેશી ફંડોની ધૂમ ખરીદી : સેન્સેક્સમાં1564 અને નિફ્ટીમાં 446 પોઈન્ટનો ઊછાળો- વર્ષ 2022નો બીજો સૌથી મોટો ઉછાળો : શેરોમાં રોકાણકારોની સંપતિમાં રૂ.5.68 લાખ કરોડનો જંગી વધારો- ફોરેન ફંડોની એક દિવસમાં રૂ.4166 કરોડના શેરોની જંગી ખરીદી : અમેરિકી શેર બજારોમાં સતત ધોવાણ : ડાઉ, નાસ્ડેક ખુલતામાં સતત ત્રીજા દિવસે ઘટયામુંબઈ : દેશમાં એકબાજુ  ગણેશ ચતુથી પહેલાં ગણપતિ બાપ્પાના આગમનનો જયજયકાર ગુંજી ઊઠયો છે તેવા સમયે ભારતીય શેર બજારોમાં પણ મંગળવારે તેજીના જયજયકાર ગૂંજી ઉઠયા હતા. શેરબજારોમાં સોમવારનો મંદીનો કડાકો પચાવીને મંગળવારે  સેન્સેક્સ ૧૫૬૪.૪૫ પોઈન્ટ કૂદીને ૫૯૫૩૭.૦૭ જ્યારે નિફ્ટી ૪૪૬.૪૦ પોઈન્ટની છલાંગ લગાવી ૧૭,૭૫૯.૩૦ની ઊંચાઈએ પહોંચી ગયા હતા. ભારત સરકારની આર્થિક નીતિની દૂરંદેશી સાથે ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં હોવાના અર્થશાસ્ત્રીઓ, ફંડોના પોઝિટીવ અર્થઘટને પગલે બજારમાં મંગળવારે તેજી જોવા મળી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધૂમ ખરીદી કરી હતી. આ સાથે સેન્સેક્સ, નિફટીમાં મંગળવારે વર્ષ ૨૦૨૨નો બીજો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો.ભારતીય શેરબજારોમાં તેજીની સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૨૦ વર્ષના તળીયેથી ઉંચકાઈ ૫૧ પૈસાનો વર્ષ ૨૦૨૨નો સૌથી મોટો ઉછાળો નોંધાવી ૭૯.૪૫ પહોંચી ગયો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ પોણા ચાર ડોલર ઘટી આવ્યા સાથે શેરોમાં તેજીને વેગ મળ્યો હતો. શેરોમાં રોકાણકારોની સંપતિ પણ આજે એક દિવસમાં જ રૂ.૫.૬૮ લાખ કરોડ વધીને રૂ.૨૮૦.૨૫ લાખ કરોડની ઊંચાઈએ પહોંચી ગઈ હતી. જે ૧૮,ઓગસ્ટની રૂ.૨૮૦.૫૨ લાખ કરોડની વિક્રમી ઊંચાઈની નજીક પહોંચી ગઈ હતી.ફુગાવાને લઈ અમેરિકાની તીવ્ર વ્યાજ દર વધારાની નીતિને લઈ ગત સપ્તાહમાં અમેરિકી શેર બજારોમાં કડાકા પાછળ ગઈકાલે ભારતીય શેર બજારોમાં અપેક્ષિત આંચકા આવ્યા હતા. પરંતુ ભારત અન્ય દેશોના આંતરિક મામલામાં દખલ દેતો નહીં હોવાથી અને ફુગાવાને અંકુશમાં રાખવા રશિયા પાસેથી સસ્તા ક્રુડની આયાત કરવી, ખાદ્ય ચીજોનો પુરવઠો જળવાઈ રહે એની ખાતરી માટેના આવશ્યક પગલાં લઈ અપનાવાયેલી આર્થિક નીતિની સરાહના કરી વિદેશી ફંડોએ ભારત મજબૂત આર્થિક સ્થિતિમાં હોવાના અર્થઘટન સાથે આજે શેરોમાં કેશમાં રૂ.૪૧૬૬ કરોડની જંગી ચોખ્ખી ખરીદી કરી હતી. સોમવારના કડાકાને લઈ હરખાયેલા મંદીવાળાઓને આજે તેજીવાળાઓએ મિચ્છામી દુક્કડમ કહેતાં હોય એમ શ્વાસ લેવા નહીં દેતી એકધારી તોફાની તેજી કરી હતી. સાર્વત્રિક તેજીએ તમામ સેકટરલ ઈન્ડેક્સ આજે પોઝિટીવ બંધ રહ્યા હતા.  બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટી ખરીદી થતાં બજાજ ફિનસર્વ  ૫.૪૭ ટકા, બજાજ ફાઈનાન્સ ૪.૮૬ ટકા, ઈન્ડસઈન્ડ બેંક ૪.૩૮ ટકા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ૩.૨૦ ટકા, આઈસીઆઈસીઆઈ બેંક ૩.૭૨ ટકા વધી આવતાં  બીએસઈ બેંકેક્સ ૧૪૫૮.૮૪ પોઈન્ટની છલાંગે ૪૫૨૯૫.૮૮ની ઊંચાઈએ બંધ રહ્યો હતો. જ્યારે ચોમાસું ચાલુ વર્ષે સફળ રહેતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે બ્રેન્ટના પોણા ચાર ડોલર ઘટીને ૧૦૧.૩૫ ડોલર થઈ જતાં અને નોમુરાએ ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે  ઉજળું ભાવિ રજૂ કરી પેસેન્જર વાહનોના વેચાણમાં ૨૯ ટકા વૃદ્વિનો અંદાજ મૂકતાં ઓટોમોબાઈલ શેરોમાં ફંડો, મહારથીઓની આક્રમક ખરીદી થઈ હતી. ટાટા મોટર્સ ૩.૮૯ ટકા, મારૂતી ૨.૯૩ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૫૦ ટકા, અશોક લેલેન્ડમાં ૩.૯૮ ટકા ભાવ ઉછળી આવતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૬૨.૦૪ પોઈન્ટ ઉછળીને ૩૦૩૩૪.૧૮ પહોંચી ગયો હતો. જ્યારે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ મોટી ખરીદીએ બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૧૬.૩૦ પોઈન્ટ  ઉછળી ૪૨૭૧૧.૪૨ પહોૅચી ગયો હતો.વૈશ્વિક ફંડ બેંકિંગ-ઈન્વેસ્ટમેન્ટ જાયન્ટ બાર્કલેઝ દ્વારા ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્ર ૧૬ ટકાની આર્થિક-જીડીપી વૃદ્વિ હાંસલ કરશે એવી આગાહી કરતાં  વિશ્વભરના શેર બજારોમાં આજે સર્વાધિક ઉછાળો ભારતીય શેર બજારોમાં નોંધાયો હતો. અન્ય વૈશ્વિક શેર બજારોમાં એશીયામાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૩૧૭ પોઈન્ટનો ઉછાળો, હોંગકોંગનો હેંગસેંગ ૭૪.૧૯ પોઈન્ટ ઘટાડો, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૧૪ પોઈન્ટનો ઘટાડો, યુરોપના બજારોમાં સાંજેજર્મનીનો ડેક્ષ ૧૨૦ પોઈન્ટનો ઘટાડો, લંડનનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૨૭ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. અમેરિકી શેર બજારો સાંજે ખુલતામાં વધુ ઘટી આવી ડાઉ જોન્સ ૧૬૧ પોઈન્ટનો ઘટાડો અને નાસ્દાક ૬૪ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. શેરોમાં તોફાની તેજીના પ્રમુખ પરિબળો(૧) ફુગાવાને અંકુશમાં લેવાની ભારત સરકારની આર્થિક નીતિની દૂરંદેશીથી વિદેશી રોકાણકારો આકર્ષાયા(૨) ચાલુ વર્ષે પ્રથમ ત્રિમાસિકમાં ભારત ૧૬ ટકા જીડીપી વૃદ્વિ નોંધાવશે ઃ બાર્કલેઝ(૩) સફળ ચોમાસાથી કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મજબૂત વૃદ્વિની અપેક્ષા(૪) પેસેન્જર વાહનોના વેચાણમાં ૨૯ ટકા વૃદ્વિનો નોમુરાનો અંદાજ(૫) જુલાઈ ૨૦૨૨માં ક્રેડિટ કાર્ડ થકી
47 viewsfastnews, 23:18
Open / Comment
2022-08-31 02:18:51
44 viewsfastnews, 23:18
Open / Comment
2022-08-31 02:18:49 બાપ્પાનું આગમન : તેજીનો જયજયકાર, મંદીને મિચ્છામી દુક્કડમ
https://www.gujaratsamachar.com/news/business/ganpati-arriv-depression-michchami-dukkadam
45 viewsfastnews, 23:18
Open / Comment