Get Mystery Box with random crypto!

* ઈન્ડિયન આર્મી ગોધરા ભરતી મેળાની તારીખ જાહેર * ➥ આર્મીની ત | GK OF GUJARAT

* ઈન્ડિયન આર્મી ગોધરા ભરતી મેળાની તારીખ જાહેર *

➥ આર્મીની તૈયારી કરતા મિત્રો માટે ખુશ ખબર, ગોધરા પંચમહાલ ભરતી મેળાની તારીખ જાહેર થઈ ગઈ છે.
➥ 05 ઓગસ્ટ થી 22 ઓગસ્ટ વચ્ચે થશે ભરતી મેળો

કયા કયા જિલ્લાના ઉમેદવાર લઈ શકશે ભાગ ?
ક્યારે ફોર્મ ભરવાના શરૂ થશે ?

➜ આ ભરતી મેળાની ઓફિશિયલ નોટીફિકેશન અને સંપૂર્ણ માહિતી માટે આ લિંક પર જાઓ : https://bit.ly/3ihXDsg

* આ મેસેજ આર્મીની તૈયારી કરતા બધા મિત્રોને મોકલો *