Get Mystery Box with random crypto!

Dinesh Dasa : GPSC ની ૨૧/૯/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ થયેલ તમામ જાહે | GPSC

Dinesh Dasa :
GPSC ની ૨૧/૯/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ થયેલ તમામ જાહેરાતો કે જેમાં અરજી કરવાની આજે છેલ્લી તારીખ હતી તેમાં પણ આ નિર્ણય લાગુ કરવામાં આવશે. આ જાહેરાતોમાં વય મર્યાદામાં હોવા છતા અરજી કરવાનું ચુકી ગયેલા ઉમેદવારો પણ અરજી કરી શકશે. ૧૬/૧૦ થી ૨૬/૧૦ દરમિયાન ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. https://t.co/Bm4sEgKhFo

-------
દરેક ટેલીગ્રામ ચેનલની લીંક:
@GPSCTwit
@GPSCPrelimPapers
@GPSCMainPapers
-------
October 13, 2021 at 08:52PM
https://twitter.com/dineshdasa1/status/1448308055721103360