Get Mystery Box with random crypto!

મેં દરેક બુક ને 2019-20 માં અતિશય માવજત થી વાંચેલી છે ,સંબંધ હ | GPSC

મેં દરેક બુક ને 2019-20 માં અતિશય માવજત થી વાંચેલી છે ,સંબંધ હોય કે પુસ્તક જેટલી માવજત રાખીએ એટલું લાંબુ ટકે એવું મારું અંગત પણે માનવું છે.

મે કોઈ છેકછાક કરી નથી.
તમને બુક એકદમ નવીન લાગશે. જો તમે અમદાવાદ રહેતા હોવ તો 5 Dec તારીખે મળી જશે, પણ અમદાવાદ સિવાય ના મિત્રો માટે 6 તારીખે courier (વજન પ્રમાણે નો કુરિયર(IndiaPost) ચાર્જ તમારે ભોગવવો પડશે) કરવામાં આવશે, કેમ કે મારે 5 તારીખે GPSC GWSSB AE ની exam છે.

જો કોઈને ખરીદવી હોય તો @AniruddhSinhjiX પર સંપર્ક કરી શકો છો.