🔥 Burn Fat Fast. Discover How! 💪

મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ - 2022 ▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ચુટણી કા | GujaratGk

મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ - 2022
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
ચુટણી કાર્ડ (મતદાર યાદી)ને
લગતી કામગીરી માટે 4 દિવસ.
મિત્રો સબંધીઓને જાણ કરો....
આગામી ચૂંટણી પહેલાં એક તક..
➜ https://bit.ly/3otevh0
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
તા.૨૧.૦૮.૨૦૨૨ (રવિવાર)
તા.૨૮.૦૮.૨૦૨૨ (રવિવાર)
તા.૦૪.૦૯.૨૦૨૨ (રવિવાર)
તા.૧૧.૦૯.૨૦૨૨ (રવિવાર)
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
નવુ નામ નોધાવવુ - ફોર્મ નં - ૬
નામ કમી કરાવવુ - ફોર્મ નં - ૭
નામ માં સુધારો - ફોર્મ નં - ૮
સ્થળ બદલવુ - ફોર્મ નં - ૮ ક
➜ https://gujaratieducation.in/matdar-yadi-sudharna
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
મતદાર યાદી માં આપનું નામ ચેક કરવા માટે:
➤https://bit.ly/3otevh0
*જરૂરી પુરાવા*
1. આધાર કાર્ડ. ઝેરોક્ષ
2. શાળા ની L.C. ઝેરોક્ષ
3. ઘરના સભ્યનું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ
4. પાસપોર્ટ ફોટો
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
આપનુ / આપના પરીવાર તેમજ આપની સોસાયટી કે મહોલ્લાના દરેક વ્યક્તિને જાણ કરો...
મતદાર યાદી સુધારણા પ્રોગ્રામનો આપની અનુકુળતાએ લાભ લો..
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
ઉપયોગી માહિતી આગળ શેર કરો