Get Mystery Box with random crypto!

રાજ્ય અને નેશનલ પાર્ક:- * આંધ્ર પ્રદેશ* પાપી કોન્ડા નેશ | Government Job alerts

રાજ્ય અને નેશનલ પાર્ક:-


* આંધ્ર પ્રદેશ*
પાપી કોન્ડા નેશનલ પાર્ક
વેંકેટેશ્વર નેશનલ પાર્ક
રાજીવ ગાંધી (મહાવીર હરીના વનસ્થલી) નેશનલ પાર્ક હવે આ નેશનલ પાર્ક તેલંગાણામાં છે.

* અરુણાચલ પ્રદેશ*
દીબ્રુ-સાઈખોવા નેશનલ પાર્ક
કાઝીરંગા નેશનલ પાર્ક
પોબીતોરા અભ્યારણ્ય ‘મિની કાઝીરંગા’ તરીકે ઓળખાય છે.
માનસ નેશનલ પાર્ક
નામેરી નેશનલ પાર્ક
રાજીવગાંધી ઓરંગ નેશનલ પાર્ક

* બિહાર*
વાલ્મિકી નેશનલ પાર્ક

* છત્તીસગઢ*
ઈન્દ્રાવતી (કુટરુ) નેશનલ પાર્ક
કાંગેર વેલી નેશનલ પાર્ક
ગુરૂ ઘાસી દાસ (સંજય) નેશનલ પાર્ક

* ગોવા*
ભગવાન મહાવીર (મોલેમ) નેશનલ પાર્ક

* ગુજરાત*
વાસંદા નેશનલ પાર્ક
બ્લેક બક નેશનલ પાર્ક, વેળાવદર
ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક
મરીન નેશનલ પાર્ક, ગલ્ફ ઓફ કચ્છ

* હરિયાણા*
કાલેસર નેશનલ પાર્ક
સુલતાનપુર નેશનલ પાર્ક

* હિમાચલ પ્રદેશ*
ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક
પીન વેલી નેશનલ પાર્ક
ઈન્દરકીલા નેશનલ પાર્ક
સીબલબરા નેશનલ પાર્ક

* જમ્મુ-કાશ્મીર*
સીટી ફોરેસ્ટ (સલીમ અલી) નેશનલ પાર્ક
દચીગામ નેશનલ પાર્ક
હેમીસ નેશનલ પાર્ક
કીસ્થવર નેશનલ પાર્ક

* ઝારખંડ*
બેટલા નેશનલ પાર્ક

* કર્ણાટક*
અન્ષી નેશનલ પાર્ક
બાંદીપુર નેશનલ પાર્ક
બેન્નારઘટ્ટા નેશનલ પાર્ક
કુદેરમુખ નેશનલ પાર્ક
રાજીવગાંધી (નગરહોલ) નેશનલ પાર્ક

* કેરળ*
અન્નામુડી સોલા નેશનલ પાર્ક
ઈરાવીકુલ્લમ નેશનલ પાર્ક
માથીકેતન નેશનલ પાર્ક
પામ્બદુમ નેશનલ પાર્ક
પેરીયાર નેશનલ પાર્ક
સાઈલેન્ટ વેલી નેશનલ પાર્ક

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/CgAoao0NcqJ0jl4OcdsfDN


@gujaratiGKmaster

##############