Get Mystery Box with random crypto!

અકબરના નવ રત્નો બિરબલ (મહેશદાસ) દિન-એ-ઇલાહી ધર્મ સ્વીકા | Government Job alerts

અકબરના નવ રત્નો

બિરબલ (મહેશદાસ)
દિન-એ-ઇલાહી ધર્મ સ્વીકારનાર એક માત્ર હિન્દૂ

માનસિંહ
કુશળ સેનાપતિ
અકબર વતી હલદી ઘાટીનું યુદ્ધ લડ્યું

ટોડરમલ
જમીનની જાત પ્રમાણે મહેસુલ ઉઘરાવવાની પદ્ધતિ
ભાગવતપુરાણનું ફારસીમાં અનુવાદ

તાનસેન (રામ તનું પાંડે)
ગુરુ : હરિદાસ
રાગ : ધ્રુપપદ અને દિપકના નિષ્ણાંત
મિયાંકી-તહોરી,મિયાં-કી-મલ્હાર,મિયાં-કી-સારંગના રચયિતા

અબૂલ ફજલ
આઇન-એ-અકબરીની રચના
(અકબરના અર્થતંત્ર પર)
અકબરનામાંની રચના
(અકબરની આત્મકથા)

અબૂલ ફૈઝી
અબુલ ફઝલનો ભાઈ
ભાષકરાચાર્ય દ્વારા લીલાવતી ગ્રંથનો ફારસીમાં અનુવાદ કરેલ

અબ્દુલ રહીમ ખાનખાના
બાબરનામાનું ફારસીમાં અનુવાદ
(તુઝુક-એ-બાબરી)

ફકીર અઝીમુદ્દીન (હકીમ હુકકા)
રાજ વેદ

મુલ્લાદૌ પ્યાઝા
શાહી રસોઈ ઘરનો પ્રમુખ

@gujaratiGKmaster