Get Mystery Box with random crypto!

પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે અમદાવાદમાં કઈ જગ્યાએ વસાહત સ | Government Job alerts

પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે અમદાવાદમાં કઈ જગ્યાએ વસાહત સ્થાપવા આવી હતી?

*સરદારનગર*

પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે પોરબંદરમાં કઈ જગ્યાએ વસાહત સ્થાપવા આવી હતી?

*કુતિયાણા*

પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે જુનાગઢમાં કઈ જગ્યાએ વસાહત સ્થાપવા આવી હતી?

*માણાવદર*

પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે કચ્છમાં કયુ શહેર વસાવવામાં આવ્યું હતું?

*ગાંધીધામ*

નવનિર્માણ આંદોલનમાં નવનિર્માણ નામ આપનાર કોણ હતા?

*કલ્યાણજી મેહતા*

માંચી નામની જગ્યા કયા આવેલી છે?

*પાવાગઢ*

ગુજરાત વિધાનસભાની પ્રથમ સીટ કઈ છે?

*અબડાસા (કચ્છ)*

ગુજરાત વિધાનસભાની છેલ્લી સીટ કઈ છે?

*ઉંમરગામ*

ગુજરાતનો દરિયા કિનારો કેટલા માઈલનો છે?

*૯૯૦*

ગુજરાતના મંત્રીમંડળમાં સૌ પ્રથમ સ્ત્રી મંત્રી કોણ હતા?

*કમળાબેન પટેલ*


@gujaratiGKmaster