🔥 Burn Fat Fast. Discover How! 💪

* GPSC ની પ્રિલિમ પરીક્ષા માટે ઉપયોગી ટોપિક* *ભારત | Government Job alerts

* GPSC ની પ્રિલિમ પરીક્ષા માટે ઉપયોગી ટોપિક*

*ભારતના મુખ્ય લોકનૃત્ય:- *


* આસામ :-* બિહુ ,ખેલ ગોપાલ,કવિ ગોપાલ,બૉઇ સાજૂ

* પંજાબ રાજય:-* નટપૂજા ,ભાંગડા, ગિદા, કીકલી

* હિમાચલ પ્રદેશ:-* જદા,નાટી ,ચમ્બા,છપેલી

* હરિયાણા:-* ધમાલ, ફાગ,ખોરિયા, ડાહીકલ.

* ગુજરાત:-* ગરબા, દાંડીયા રાસ, પણીહારી, રાસલીલા

* જમ્મુ કાશ્મીર:-* દમાલી , હિકાત ,રાઉ , દંડી નાચ.

* મહારાષ્ટ્ર :-* તમાશા ,લેજીમ, લાવણી, કોલી

* રાજસ્થાન:-* ઝુમર, ગણગોર, ઘૂમર, ઝુલન્ લીલા .

* બિહાર:-* જટ -જાટીન, ધૂમ-કડિયા,કીર્તિનીયા , પવરિયા.

* ઉત્તર પ્રદેશ:-* છાઉ, ઝૉરા, ડાંગા, ઝીન્કા, લુઝરી.

* મધ્ય પ્રદેશ*: સૈલા હુલ્કો. રીના,દિવાલી,ચૈત, ટપાડી.

* કેરલ:-* પાયદાની,ભદ્રકલી કૂડ્ડિઅટ્ટમ,કાલીઅટ્ટમ.

* અરૂણાચલ પ્રદેશ:-*
મુંખોટા,યુદ્ધ .

* પશ્ચિમ બંગાળ:-* કાવડી કુંમ્મી ,કરણ કાઠી, ગમ્ભીરા.

* નાગાલેન્ડ* :- ખૈવા, ચૌગ, લિમ, કુંમીનાગા, રેગમનાગા.

━──────⊱◈✿◈⊰───────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/LHUn1uU3DY6HR3IQS60ANq


➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster