Get Mystery Box with random crypto!

ગુજરાતની ભૂગોળ સૌથી ઊંચો પર્વત ગિરનાર એકમાત્ર ગિરિમ | Government Job alerts

ગુજરાતની ભૂગોળ



સૌથી ઊંચો પર્વત

ગિરનાર

એકમાત્ર ગિરિમથક

સાપુતારા

કચ્છનો સૌથી ઊંચો ડુંગર

કાળો ડુંગર

ઉનાથી ચોરવાડનો પ્રદેશ

લીલી નાધેર

માણાવદરથી નવી બંદરનો પ્રદેશ

ઘેડ

બેટદ્રારકાથી શંખોદ્રાર બેટનો પ્રદેશ

દારૂકાવન

ભાવનગર જિલ્લાનો પ્રદેશ

ગોહિલવાડ

સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રદેશ

ઝાલાવાડ

જૂનાગઢ જિલ્લાનો પ્રદેશ

સોરઠ

દેવભૂમી દ્રારકા જિલ્લાનો પ્રદેશ

હાલાર

કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો વિસ્તાર

વાગડનું મેદાન

પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાતનો ભાગ

આનર્ત

પ્રાચીન સમયમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતનો ભાગ

લાટ

ઘઉંના ઉત્પાદન માટે જાણી તો વિસ્તાર

ભાલ

બનાસકાંઠા જિલ્લાનો અર્ધરણ વિસ્તાર

ગોઢા

સુવર્ણ પર્ણની ભૂમિ

ચરોતર

કપાસ ઉત્પાદન માટે ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ

કાનમ

સાત નદીઓનો સંગમ

વૌઠા

પૂરના મેદાનો

દક્ષિણ ગુજરાતના મેદાનો

મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર

કંડલા

રાજ્યના પ્રવાસન એમ્બેસેડર

અમિતાભ બચ્ચન

નર્મદા નદી ગુજરતમાં પ્રવેશે છે

હાંફેશ્વર સ્થળેથી

સરદાર સરોવર બંધની ઊંચાઈ

૧૩૮.૬૮ મીટર

ગુજરાતમાંથી ઉદ્ભવી ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી

ભાદર (૧૯૪ કિમી)

નળસરોવરનો સૌથી મોટો ટાપુ

પાનવડ

ગુંદર માટે ઉપયોગી વૃક્ષ

બાવળ, ખેર

@gujaratiGKmaster