Get Mystery Box with random crypto!

કોલેજ નો પહેલો દિવસ... એક સુંદર છોકરી મારી પાસે આવી ને બોલી,. | Gujju entertainment & movies

કોલેજ નો પહેલો દિવસ...

એક સુંદર છોકરી મારી પાસે આવી ને બોલી,..
હાય !!!

હું ફર્સ્ટ યર માં
અને
તું ??

મેં હસી ને કહ્યું,
*પગલી....*

હું તો, મારા છોકરા નું એડમિશન કરાવા માટે આયો છું...!!!

સંતુર સાબુ થી ફક્ત મમ્મીઓ જ નથી ન્હાતી,
ક્યારેક ક્યારેક પપ્પા પણ ન્હાતા હોય છે !!!

https://t.me/Gujju_entertainment