Get Mystery Box with random crypto!

English ની જેમ *ગુજરાતી* માં પણ અમુક શબ્દ silent હોય છે. જેમ ક | Gujju entertainment & movies

English ની જેમ *ગુજરાતી* માં પણ અમુક શબ્દ silent હોય છે.
જેમ કે...
કોઈ દુકાનદાર ભાવ કરતી વખતે કહે છે “ *તમને વધારે નહી લગાડું*” તો આમાં
*"ચુનો" (CHUNO)* શબ્દ silent છે..

વિદાય વખતે સસરા જમાઈ ને કહે કે
*ધ્યાન રાખજો*
તો, આમાં *"તમારું"* શબ્દ silent છે..

લગ્ન વખતે તો છોકરી વાળા એમ પણ કહે છે કે અમારી દીકરી તો *ગાય છે ગાય*
આમાં " *મારકણી" અને *"શિંગડાવાળી"* silent છે.**

,

https://t.me/Gujju_entertainment