*संघर्ष न करना और संघर्ष करनेवालोका समर्थन न करना मुर्दा लोगो की निशानी है।* ધારાસભ્યશ્રી જીગ્નેશ મેવાણીના નેતૃત્વમાં વંચિતોના પ્રશ્નોને વાચા આપી સતત સંઘર્ષ કરી રહેલા સંગઠન *"રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ (RDAM)"* માં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી ફોર્મ ભરી વિગતો મોકલી આપશો. અમે તમારો સંપર્ક કરીશું. http://bit.ly/Join-RDAM * આવો સૌ સંગઠીત થઈએ અને આપણો અવાજ મજબૂત બનાવીએ * *જય ભીમ.. જય સાવિત્રી... જય જોહાર* આપના સાથી, એડવોકેટ સુબોધ કુમુદ કમલેશ કટારીયા 154 views16:42