Get Mystery Box with random crypto!

@ Junagadh_Education @

Logo of telegram channel junagadheducation — @ Junagadh_Education @
Logo of telegram channel junagadheducation — @ Junagadh_Education @
Channel address: @junagadheducation
Categories: Uncategorized
Language: English
Subscribers: 4.96K
Description from channel

👉 આ ચેનલમાં માત્ર ગવર્મેન્ટ પાઠ્યપુસ્તક(GCERT), NCERT, અને આધારભૂત ગ્રંથોમાંથી માહિતી મુકવામાં આવે છે.
💐 અમારી વેબસાઈટ પર દરેક વિષય નું મટિરિયલ મુકવામાં આવેલ છે.
👉 Www.junagadheducation.com
👉કામ અને નામ કેવાની જરૂર નથી બધા ને ખબર છે .

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

0

2 stars

1

1 stars

0


The latest Messages 2

2021-05-13 05:52:30
અરિસૂદન કયો સમાસ છે ?
Anonymous Quiz
29%
બહુવ્રીહી
33%
ઉપપદ
27%
તત્પુરુષ
11%
કર્મધારય
5.0K voters7.2K views02:52
Open / Comment
2021-04-09 17:49:09
વિજય સેવા સંસ્થા
ફ્રી ફૂડ સર્વિસ ફોર હોમ ક્વોરન્ટાઈન માટે રાજકોટમાં ફ્રી ..
તદ્દન ફ્રી.....
8.3K views14:49
Open / Comment
2021-04-08 19:45:05
સાહિત્ય કન્ફ્યુજન પોઈન્ટ


સિંહબત્રીસી શામળ

નંદબત્રીસી શામળ

જ્ઞાનબત્રીસી ધીરોભગત

બાળલગ્નબત્રીસી નવલરામ પઁડ્યા

■ @dabhivb_gk ■

વિશાલ ડાભી
6.5K views16:45
Open / Comment
2021-04-04 07:37:28
6.5K views04:37
Open / Comment
2021-04-04 07:37:25
4.9K views04:37
Open / Comment
2021-03-08 05:58:16
ફાર્મવેર શેમાં આવશે ?
Anonymous Quiz
24%
અસ્થયી મેમરીમાં
44%
સ્થાયી મેમરીમાં
32%
બન્ને
5.9K voters6.5K views02:58
Open / Comment
2021-03-02 12:03:07 ભૂચરમોરીનું યુદ્ધ ક્યારે થયું હતું ?
#Gsssb
#ATDO
6.5K views09:03
Open / Comment
2021-02-24 20:02:08 SEBI

સ્થાપના :- 12 એપ્રિલ 1988

● મુખ્યાલય - મુંબઈ

● કાઉદાકીય રીતે SEBI એક્ટ, 1992

ક્ષેત્રીય મુખ્યાલય – દિલ્લી, કલકત્તા, ચેન્નઈ, અમદાવાદ

પ્રથમ અધ્યક્ષ – જ્ઞાનેન્દ્ર વાજપેયી

બોર્ડના સભ્યોઃ એક અધ્યક્ષ (નિમણૂક સરકાર દ્વારા), બે સભ્યો (નાણાં મંત્રાલયના દ્વારા નિમેલા) 5 સભ્યો (સરકાર દ્વારા નિમણૂક) કુલ 9 સભ્યો

JOIN ➜ @dabhivb_gk

ડાભી વિશાલ
6.0K views17:02
Open / Comment
2021-02-24 18:23:13
SEBI માટે નીચેના વિધાનોમાં અસત્ય વિધાન દર્શાવો..
Anonymous Quiz
26%
A) SEBIની સ્થાપના 1988માં થઈ પરંતુ કાયદાકીય માન્યતા 1993માં મળી.
29%
B) SEBI બોર્ડ માં કુલ 9 સભ્યો હોઈ તેમાં 1 સભ્યો RBI દ્વારા નિમણૂક હોઈ.
30%
C) SEBIના ચાર ક્ષેત્રિય મુખ્યાલયોમાંથી એક અમદાવાદમાં આવેલું છે.
14%
D) SEBIના હાલના અધ્યક્ષ અજય ત્યાગી છે
3.1K voters4.5K views15:23
Open / Comment
2021-02-15 18:21:48
Confusion point


અબ્ધિ = સમુદ્ર , દરિયો

અવધિ = સમય , મર્યાદા

અબ્દિ = વર્ષ


JOIN ➜ @dabhivb_gk
4.9K views15:21
Open / Comment