Get Mystery Box with random crypto!

ગોનીયોઝસ સ્પી. ગોનીયોઝસ સ્પી. ઈયળનું બાહ્ય પરજીવી છે. પરંતુ કો | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ગોનીયોઝસ સ્પી.
ગોનીયોઝસ સ્પી. ઈયળનું બાહ્ય પરજીવી છે. પરંતુ કોઈક વાર કોલીયોપ્ટેરા અને લેપીડોપ્ટેરા શ્રેણીના કોટકોના કોશેટાનું પરજીવીકરણ કરે છે. તે ગુલાબી ઈયળ, કાબરી ઈયળ, લીલી ઈયળનું પરજીવીકરણ કરે છે. માદા યજમાન કીટકની ઈયળને શોધી તેને કાયમી કે કામચલાઉ ધોરણે લકવાગ્રસ્ત કરે છે. તેની ઈયળ જૂથમાં જોવા મળે છે. માદ નાની પાંખો વગરની, સ્પર્શકો ૧૨ અને લંબાયેલા માથાવાળા હોય છે.

#કૃષિ_કોલમ #જીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/PV2DRSYN