Get Mystery Box with random crypto!

ફણગાવેલ મગનો ચાટ બહેનો માટે : ફણગાવેલ મગનો ચાટઃ સામગ્રીઃ આખા મ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ફણગાવેલ મગનો ચાટ
બહેનો માટે : ફણગાવેલ મગનો ચાટઃ સામગ્રીઃ આખા મગ ૧૦૦ ગ્રામ, બટાટા ૧ નંગ, ટામેટા ૧ નંગ, લીંબુનો રસ પ મિ.લિ., ઘી ૧૦ ગ્રામ, મીઠુ સ્વાદપ્રમાણે.
રીતઃ
પલાળેલા મગને ભીના કપડામાં ૨૪ કલાક માટે ફણગાવવા માટે બાંધી દો. ફણગાવેલા મગને પ મિનિટ માટે વરાળથી બાફો. બાફેલા બટાટા અને ટામેટાના નાના કટકા કરો . બાફેલા ફણગાવેલ કઠોળને ઘીમાં પ મિનિટ માટે સાંતળો. બટાટાના કટકા અને મીઠુ નાખી ગેસ ઉપરથી ઉતારી લો. લીંબુનો રસ નાખી તેના પર લીલા ધાણા અને ટામેટા ભભરાવી શણગારો. પિરસો

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/PpQ9hwOz