Get Mystery Box with random crypto!

ટ્રાઈકોગ્રામા ભમરી : જીવાતની ઈંડા અવસ્થા પર પરજીવીકરણ કરતા વિ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ટ્રાઈકોગ્રામા ભમરી :
જીવાતની ઈંડા અવસ્થા પર પરજીવીકરણ કરતા વિવિધ કીટકો પૈકી ટ્રાઈકોગ્રામા ભમરી અગત્યનું પરજીવી કીટક ગણાય છે. પુખ્ત પરજીવી ભમરી કદમાં ખૂબ જ નાની હોય છે. આવી પરજીવી ભમરીઓને પ્રયોગશાળામાં મોટા પાયા પર ઉછેર કરી તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવું શક્ય બનેલ છે બઝારમાં તે ટ્રાઈકોકાર્ડ રૂપે મળે છે સામાન્ય રીતે રોમપક્ષ શ્રેણી (ફૂદા અને પતંગીયા) જેમ કે લીલી ઈયળ, ગુલાબી ઈયળ, ઘોડિયા ઈયળ, લશ્કરી ઈયળ અને ગાભમારાની ઈયળના ઈંડામાં આ પરજીવી ભમરી પોતાનું ઈંડું મૂકે છે. પરિણામે જીવાતના ઇંડામાંથી બદલે આ પરજીવી ભમરી બહાર આવે છે.પરિણામે જે તે પાકમાં જીવાતની ગતિવિધિ જાણીને જીવાતના ઈંડા જોવા મળે ત્યારે તેનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે

#કૃષિ_કોલમ #જીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/JdJHT6ZL