Get Mystery Box with random crypto!

કઠોળ આહારમાં કેટલી રીતે લઈ શકાય ? કઠોળ આહારમાં કેટલી રીતે લઈ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

કઠોળ આહારમાં કેટલી રીતે લઈ શકાય ?
કઠોળ આહારમાં કેટલી રીતે લઈ શકાય ? આખા કઠોળ, ભરડીને, દાળ બનાવીને, દળીને, ફણગાવીને, ભુંજીને, શેકીને, તળીને આમ વિવિધ રીતે કઠોળને આહારમાં લઈ શકાય છે. અઠવાડિયામાં એંક વખત કઠોળને ફણગાવીને ખાવા જેથી વિટામીન “સી'' આપણને મળી રહે. ફણગાવેલ કઠોળમાંથી બનતી વિવિધ વાનગી ફણગાવેલા કઠોળની વાનગી બનાવો

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/GaCY4i5D