Get Mystery Box with random crypto!

જમીનની નિતારશક્તિમાં સુધારો જરૂરી : જમીનની નિતારશક્તિ જો નબળ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

જમીનની નિતારશક્તિમાં સુધારો જરૂરી : જમીનની નિતારશક્તિ જો નબળી હોય તો તે પાકના વિકાસમાં અવરોધ ઊભો કરે છે તેમજ જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવાણુઓની પ્રક્રિયાઓ પણ અવળી અસર કરે છે. આ અવરોધને દૂર કરવા માટે આપણે જમીનની નિતારશક્તિમાં સુધારો કરવો જોઈએ, જેથી કરીને છોડના મૂળનો વિકાસ સારો થાય અને સાથે સાથે અમુક પોષક્તત્ત્વોનું પણ લભ્ય સ્વરૂપમાં રૂપાંતર થવાથી જમીનની ફળકઠ્ઠુપતામાં વધારો થાય છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/kBrKpCve